માલવિકા મોહનને ડબલ ટોન મોનોકોનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકો થયા પાણી-પાણી - Chel Chabilo Gujrati

માલવિકા મોહનને ડબલ ટોન મોનોકોનીમાં શેર કરી હોટ તસવીરો, ચાહકો થયા પાણી-પાણી

સાઉથની સ્ટારે એવી વિચિત્ર બિકીની પહેરી ઉપર નીચે ઘણું બધું દેખાઈ ગયું, શરમથી લાલચોળ ન થાવ તો કહેજો

‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર સાઉથ એક્ટ્રેસ માલવિકા મોહનન પોતાની ખાસ સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ચાહકોને તેની બોલ્ડ સ્ટાઇલ પસંદ છે. હાલમાં જ તેના હોટ બિકી લુકને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ગયા અઠવાડિયે માલદીવમાં રજાઓ માણીને પરત ફરેલી માલવિકાએ તેની કેટલીક તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તે ક્રોપ્ડ બિકીમાં જોવા મળી હતી. આ સાથે તેણે સફેદ શર્ટ પહેર્યો હતો. તે કિલર સ્ટાઈલમાં પોઝ આપી રહી હતી.

તેની આ તસવીરોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. માલવિકાની આ તસવીરો એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં તેનું ફિગર અદભૂત લાગી રહ્યું છે. તેની બોલ્ડ સ્ટાઈલ પણ ફેન્સને પસંદ આવી રહી છે. માલવિકાની આ સ્ટાઇલે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગની ખૂબ જ સુંદર અભિનેત્રી માલવિકા મોહનન વર્તમાન પેઢીની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે.

માલવિકા સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજય સાથે ફિલ્મ ‘માસ્ટર’માં જોવા મળી છે. મોહનન પોતાની ખાસ સ્ટાઈલ અને ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેના ચાહકોને તેની બોલ્ડ અને બોલ્ડ સ્ટાઇલ પસંદ છે. હાલમાં તેના હોટ અને બિકી લુકને લઈને ઘણી ચર્ચા થઈ હતી. ગયા અઠવાડિયે તે માલદીવમાં વેકેશન મનાવી રહી હતી, જ્યાં તે રેડ પ્રિન્ટેડ બિકીમાં પાણીમાં સ્વિમિંગ કરતી જોવા મળી હતી.

માલવિકા ક્રોપ્ડ બિકી ફોટોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેની આ તસવીરોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી હતી. સાઉથ સિનેમાની આ અભિનેત્રી ફિટનેસ ફ્રીક છે અને તેના પરફેક્ટ ફિગર માટે પણ જાણીતી છે. બધી છોકરીઓ તેના જેવી હોટ ફિગર મેળવવા ઈચ્છે છે.

તેમાં કોઈ શંકા નથી કે તેના જેવુ ફિગર મેળવવા માટે સખત મહેનત કરવી પડતી હોય છે તે દરરોજ જીમ જાય છે અને પોતાનું ફિગર જાળવી રાખવા માટે જીમમાં ઘણો પરસેવો પાડે છે. આટલું જ નહીં જીમની સાથે યોગ અને ફંક્શનલ ટ્રેનિંગ પણ તેની દિનચર્યામાં સામેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

માલવિકાની આ મોનોકોની વાળી તસવીરોને જોતજોતામમાં 5 લાખથી વધુ લોકોએ લાઈક કરી હતી. ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી તેની તસવીરો પર કમેન્ટ કરી હતી. જો તમે પણ માલવિકા જેવો સ્ટાઇલિશ અને ગ્લેમરસ બીચ લુક કેરી કરવા માંગો છો, તો તમે અભિનેત્રીની મોનોકોની ઓનલાઈન ખરીદી શકો છો. આ મોનોકોનીની કિંમત રૂ.6,160 છે. તમને તે ઓનલાઈન વેબસાઈટ પર વિવિધ સાઈઝમાં મળશે.

 

View this post on Instagram

 

A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં સુપરસ્ટાર અભિનેતા ધનુષ સાથે ફિલ્મ મારનમાં જોવા મળશે. એક્ટ્રેસ પોતાની એક્ટિંગની સાથે પોતાના સિઝલિંગ લુકથી પણ ચાહકોને દિવાના બનાવી રહી છે. માલવિકા થોડા સમય પહેલા ફિલ્મ ‘માસ્ટર’માં જોવા મળી હતી. માલવિકા મોહનને તમિલ અને મલયાલમ ભાષાની ફિલ્મો કરી છે. તેણે ‘પટ્ટમ પોલ’થી સ્ક્રીન ડેબ્યુ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Live 247 Media

disabled