આ ખુબસુરત અભિનેત્રીને એક વ્યક્તિ સાથે રાત વિતાવવી ભારે પડી, આખી રાત ઘપાઘપ માણ્યું, સવારે ભારે પડી ગયું, ડોક્ટર પાસે જવું પડ્યું - Chel Chabilo Gujrati

આ ખુબસુરત અભિનેત્રીને એક વ્યક્તિ સાથે રાત વિતાવવી ભારે પડી, આખી રાત ઘપાઘપ માણ્યું, સવારે ભારે પડી ગયું, ડોક્ટર પાસે જવું પડ્યું

અભિનેત્રી કુબ્રા સૈત પોતાની પર્સનલ લાઈફને લીધે હમેંશા ચર્ચામાં બનેલી રહે છે. 27 જુલાઈ 1983ના રોજ જન્મેલી કુબ્રાએ ગત દિવસોમાં જ પોતાના 39માં જન્મદિવસની ઉજવણી કરી હતી.  કુબ્રા ઇન્ડસ્ટ્રીમાં સેક્રેડ ગેમ્સ વેબ સીરીઝને લીધે ઓળખવામાં આવે છે. આ સિરીઝમાં તેણે કુકુનો કિરદાર નિભાવીને દર્શકોનું દિલ જીતી લીધું હતું. કુબ્રાએ આ સિરીઝમાં એક ટ્રાન્સજેન્ડરનો કિરદાર નિભાવ્યો હતો,અને આ કિરદાર તેણે  એટલી બખૂબીથી નિભાવ્યો હતો કે વાસ્તવમાં લોકોએ તેને ટ્રાન્સજેન્ડર માની લીધી હતી. હતી.

કુબ્રાએ પોતાની બુકમાં પોતાના જીવન વિશેના ઘણા ખુલાસાઓ કર્યા છે, જેમાં તેના વન નાઈટ સ્ટેન્ડથી લઈને યૌન શોષણ સુધીનો પણ ઉલ્લેખ છે. કુબ્રા  એક અભિનેત્રીમાંથી રાઇટર બની ચુકી છે અને પોતાના પુસ્તક ‘ઓપન બુક:નૉટ ક્વાઇટ એ મેમૉયર’માં ઘણા સિક્રેટ્સ ખોલ્યા છે. કુબ્રા વ્યવસાયથી એક અભિનેત્રી, મૉડલ અને હોસ્ટ પણ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ રેડ્ડી દ્વારા કરી રહી.

ફિલ્મમાં તેનો કિરદાર ખૂબ નાનો હતી, માટે તે લોકોની નજરમાં આવી ન હતી. જેના બાદ તે જવાની જાનેમન,  સુલતાન, સીટી ઓફ લાઈફ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો કે કુબ્રાને સાચી ઓળખ વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ દ્વારા મળી હતી. અન્ય પણ વેબ સિરીઝમાં કુબ્રા કામ કરી ચુકી છે.કુબ્રાએ ખુલાસો કરતા કહ્યું હતું કે તે માત્ર 14 વર્ષની હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું.

અને આ કામ તેના એક ફેમિલી ફ્રેન્ડે કર્યું હતું, અને આ વાત તે પોતાના પરિવારને પણ કહી શકી ન હતી. કુબ્રાએ કહ્યું કે પહેલા તે બેંગ્લોરમાં એક રેસ્ટોરેંટનમાં કામ કરતી હતી, જેના માલિક સાથે તેના ભાઈની સારી એવી મિત્રતા હતી, જેણે કુબ્રાની મા ની પણ મદદ કરી હતી. પણ આ જ વ્યક્તિએ એક દિવસ કુબ્રા સાથે યૌન શોષણ કર્યું હતું, અને તે તેનું શર્મનાક સિક્રેટ્સ છે.

કુબ્રાએ પોતાના બુકમાં ખુલાસો કર્યો છે કે તે વન નાઈટ સ્ટેન્ડ પણ કરી ચુકી છે અને જેના પછી તે ગર્ભવતી પણ થઇ હતી. વર્ષ 2013માં તે પોતાના એક મીત્ર સાથે અંદમાન ટ્રીપ પર ગઈ હતી, ડ્રિન્ક કર્યા બાદ તે મિત્ર સાથે ઇન્ટીમેન્ટ થઇ હતી અને પ્રેગ્નેન્સી રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 30 વર્ષની ઉંમરમાં તે આ જવાબદારી લેવા માંગતી ન હતી, માટે તેણે ગર્ભપાત કરાવ્યું હતું.

એવામાં તાજેતરમાં કુબ્રા પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લીધે પણ ચર્ચામાં બની છે. સામે આવેલી તસ્વીરોમા  કુબ્રાએ લોન્ગ બ્લુ વન પીસ ડ્રેસ પહેર્યો છે, અને લાઈટ મેકઅપ કર્યો છે. આ આઉટફિટ સાથે કુબ્રાએ જવેલરી પહેરી છે અને પગમાં હાઈહિલ્સ પહેર્યા છે. ચાહકોએ કુબ્રાનો આ લુક ખુબ પસંદ કર્યો છે અને  તેની તસ્વીર પર સો હોટ,  બ્યુટીફૂલ, ગોર્જીયસ જેવી કમેન્ટ્સ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

આ સિવાય જયારે કુબ્રા ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે ઘણા લોકોએ તેને સલાહ આપી હતી, તેઓએ કહ્યું કે બૉલીવુડ રાક્ષક અને દાનવોથી ભર્યું છે.કુબ્રા એ કહ્યું કે,”જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી હતી ત્યારે મને કહેવામાં આવ્યું કે આ સૌથી ખરાબ જગ્યા છે અને માટે ઘરે પાછું જતું રહેવું જોઈએ. અને હવે જયારે હું પાછું વળી જોઉં છું, તો મને આનાથી વધારે સારું પ્રોફેશન જોવા નથી મળતું”.

 

View this post on Instagram

 

A post shared by Kubbra Sait (@kubbrasait)

કુબ્રા એ આગળ કહ્યું કે,”અહીં રહેવા માટે આ સૌથી શાનદાર જગ્યા છે. અહીં લોકો તમને તમારા અનુભવના આધારે ઓળખે છે. ઇન્ડસ્ટ્રી વિષે ઘણું ખરાબ કહેવામાં આવ્યું હતું. પણ લોકો માફ કરીને આગળ વધવા લાગે, તો બાબતો ખરાબ નથી લાગતી.જે બીજા માટે નહિ પણ પોતાના માટે જરૂરી છે”

yc.naresh
After post

disabled