નાનું ટોપ અને નિક્કરમાં ટાઇગર શ્રોફની બહેને ઉંઘીને આપ્યા એવા બોલ્ડ પોઝ, જોતા જ બેભાન ન થઇ જતા
ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ ઘણી વખત તેની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં બનેલી રહેતી હોય છે. ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ ફિટનેસ ફ્રીક છે થોડા દિવસો પહેલા જ કૃષ્ણા શ્રોફે બેડરૂમમાં એક ફોટોશૂટ કરાવ્યું હતું જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
તસવીરમાં કૃષ્ણા શ્રોફ વુલન પિંક ટોપ અને ગ્રે શોર્ટ્સ પહેરેલી નજર આવી રહી છે. લાલ લિપસ્ટિક લગાવેલ અને ખુલ્લા વાળમાં કૃષ્ણા શ્રોફ ખુબ જ સુંદર લાગી રહી હતી. કૃષ્ણા શ્રોફે આ આઉટફિટની સાથે પિંક કલરના મોજા પહેરેલા હતા. આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ બેડરૂમમાં કાતિલ પોઝ આપી રહી હતી. કૃષ્ણા શ્રોફે એક સાથે તેની ઘણી બધી બેડરૂમની તસવીરો શેર કરી હતી જેમાં તે કાતિલ પોઝ આપતી નજર આવી રહી છે.
View this post on Instagram
કૃષ્ણાની આ તસવીરોએ ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો હતો. તસવીરોમાં તેની હોટનેસ જોઈને દરેક લોકો તેના દીવાના થઇ રહ્યા છે. આ તસવીરમાં તે હંમેશાની જેમ જ બોલ્ડ અને હોટ દેખાઈ રહી હતી. જણાવી દઈએ કે કૃષ્ણા શ્રોફને ટેટુ કરવાનો ખુબ જ મોટો શોખ છે અને તેને શેર કરેલી આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફની વેસ્ટ, થાઈ અને બેલી પર ટેટુ કરેલું જોઈ શકાય છે. આની પહેલા પણ કૃષ્ણા આ રીતની સિઝલિંગ તસવીરો શેર કરી ચુકી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર કૃષ્ણા શ્રોફ ચાહકો માટે ફિટનેસ સાથે જોડાયેલ પોસ્ટ શેર કરતી હોય છે અને સાથે સાથે કોઈક વાર તેના બોલ્ડ ફોટોશૂટની તસવીરની ઝલક પણ દેખાડતી હોય છે. એક ઇન્ટરવ્યૂ દરમ્યાન કૃષ્ણા શ્રોફે ખુલાસો કર્યો હતો કે તેની પાસે ઘણી ફિલ્મોમાં કામ કરવાની ઓફર આવી હતી પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં તે તેની કારકિર્દી બનાવવા માંગતી નથી.
View this post on Instagram
ફિલ્મી દુનિયાથી કૃષ્ણા શ્રોફ દૂર જ રહેતી હોય છે પરંતુ તેનું નામ હંમેશા ચર્ચામાં છવાયેલું રહેતું હોય છે. કૃષ્ણા શ્રોફની બોન્ડિંગ ટાઇગર શ્રોફની ગર્લફ્રેંડ દિશા પટની સાથે સારી છે. બંને ઘણી વખત સાથે સ્પોટ પણ થઇ ચુક્યા છે અને કહેવામાં આવે છે કે લોકડાઉન દરમ્યાન બંને સાથે જ રહેતા હતા.