કરિશ્મા તન્નાએ પુલમાં ચીલ કરતી વખતે આપ્યા ખુબ જ બોલ્ડ પોઝ, તસવીરો થઇ વાયરલ - Chel Chabilo Gujrati

કરિશ્મા તન્નાએ પુલમાં ચીલ કરતી વખતે આપ્યા ખુબ જ બોલ્ડ પોઝ, તસવીરો થઇ વાયરલ

કરિશ્મા તન્ના ટીવીની સ્ટાઈલિશ અભિનેત્રીમાંથી એક છે. કલર્સમાં નાગિનથી ફેમસ થયેલી કરિશ્મા તન્ના તેના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી અવાર નવાર તેની બોલ્ડ અને સ્ટાલિશ તસવીરોથી લઈને ટ્રેડિશનલ લુકમાં તેની તસવીરો શેર કરતી હોય છે.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ છવાઈ જતી હોય છે. ચાહકો તેની દરેક તસવીરો પર દિલ ખોલીને કોમેન્ટ કરતા હોય છે. તેવામાં કરિશ્મા તન્નાએ ફરી વખત તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કરિશ્મા પુલ કિનારે બોલ્ડ પોઝ આપતી નજર આવી રહી છે.

જ્યાં આખા દેશમાં કડકડતી ઠંડી પડી રહી છે તેવામાં કરિશ્મા તન્નાએ બિકીમાં પુલ કિનારે બેસીને એવા પોઝ આપ્યા હતા કે તેણે ઈન્ટરનેટનો પારો વધારી દીધો હતો. કરિશ્મા તન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે તેમાં તેનો લુક ખુબ જ બોલ્ડ અને સિઝલિંગ લાગી રહ્યો છે. આ તસવીરોમાં કરિશ્મા બ્લુ બિકીમાં પુલ કિનારે ચીલ કરતી નજર આવી હતી. તેની આ તસવીરો શેર કરતા જ વાયરલ થઇ ગઈ હતી.

કરિશ્મા તન્નાની દરેક તસવીર ઈન્ટરનેટનું તાપમાન વધારવા માટે કાફી હોય છે. આ લેટેસ્ટ તસવીરોમાં કરિશ્મા તન્ના બિકીમાં તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે સાથે જ તેમણે સનગ્લાસ પહેરેલા છે. મિનિમલ મેકઅપમાં કરિશ્માની આ તસવીર ચાહકોના હોશ ઉડાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

કરિશ્મા તન્નાની ફિટનેસ અને ડ્રેસિંગ સેન્સના લોકો દીવાના છે. તે અવાર નવાર વર્કઆઉટ કરતા તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી હોય છે. કરિશ્માના ચાહકોને તેની તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ મોર્નિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સફેદ કલરના ડ્રેસમાં બીચ પર કરિશ્માની આ તસવીરો ચાહકોને ખુબ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1)

મીડિયા રિપોર્ટ અનુસાર કરિશ્મા તન્ના ઘણા લાંબા સમયથી વરુણ બંગેરાને ડેટ કરી રહી છે જે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કરિશ્મા અને વરુણે સગાઇ કરી લીધી છે અને એ વાતના સંકેત કપલે સુંદર તસવીર શેર કરીને આપી હતી.

Live 247 Media

disabled