એક સમયે આ અભિનેતાના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી ‘બેબો’, 8 વખત ખાનગીમાં આ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. - Chel Chabilo Gujrati

એક સમયે આ અભિનેતાના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી ‘બેબો’, 8 વખત ખાનગીમાં આ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બેગમ કરીનાને 8 વખત આ કરવાનું મન થઇ ગયું, જાણો કોની જોડે

બોલિવૂડની દુનિયા પણ વિચિત્ર છે, મિત્રો જે આપણને જે કલાકારો ગમતા હોય છે, તેઓને પણ મનપસંદ અભિનેતા અથવા અભિનેત્રી પણ હોય છે, બોલિવૂડમાં આવી ઘણી અભિનેત્રીઓ છે જેઓ તેમની ફીટનેસનું ખૂબ ધ્યાન રાખે છે, તેમાંથી એક છે કપુર ખાન. કરીના કપૂર ખાન એક એવી અભિનેત્રી છે કે જેમણે લગ્ન અને બાળક પછી પણ પોતાને એટલું જાળવ્યું છે કે તે ફિલ્મોમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

જોકે બોલિવૂડમાં એવી માન્યતા છે કે એકવાર એક અભિનેત્રી લગ્ન કરે છે અને પછી બાળક થયા પછી તેનું બોલિવૂડ કરિયર બંધ થઇ જાય છે. પરંતુ કરીના કપૂર ખાનના કિસ્સામાં આ વાત સાવ વિરુદ્ધ સાબિત થાય છે. અહીં, કરીના કપૂરે એક નવા રૂપને જન્મ આપ્યો છે.કરીનાને એક સંતાન થયા પછી પણ પોતાને એટલી ફીટ રાખી હતી કે તેને ઘણી ફિલ્મો કરી અને એક પછી એક ઘણા પ્રોજેક્ટ્સમાં સામેલ થઈ ગઈ.

આજે અમે તમને કરીના કપૂર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સૈફ અલી ખાન સાથે લગ્ન પહેલાં કરીના નામના અનેક એક્ટર સાથે સંકળાયેલી છે પરંતુ તે કેવી સારી વાત છે કે કરીના કપૂર ખૂબ પ્રેમમાં હતી અને તેની ઈચ્છા કોઈથી છુપાયેલી નહોતી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કરીના કપૂર આશિકી ફિલ્મ અભિનેતા રાહુલ રાયને ખૂબ પસંદ કરતી હતી, એક સમય એવો હતો કે કરીના કપૂર રાહુલ રાયના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી, 1990ની ફિલ્મ આશિકીને લોકોએ પસંદ કરી હતી અને તેના અભિનેતા રાહુલ રાય પણ. તે સમયે છોકરીઓ ચોકલેટ બોય લવર બોય જેવા નામથી જાણીતો હતો.

લાખો છોકરીઓ તેમની પાછળ ભટકતી હતી અને તેમની દિવાની થઇ ગઈ હતી આ પછી તેમને હાસ્યમાં ટ્રાય કર્યું પણ તે વધુ ચાલી શક્યું નહીં અને તેમની બધી ફિલ્મો નીચે પાડવા લાગી. થોડા સમય પહેલા કરીના કપૂર ટીવી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ પર આવી હતી, જ્યાં તેને ખુલાસો કર્યો હતો કે તેનું બાળપણનો ક્રશ આશિકી ફિલ્મ રાહુલ રાય પર હતો. તે તેને ખૂબ જ પસંદ કરતી હતી.

બોલિવૂડ અભિનેત્રી બેબો કરીના કપૂર ખાન તેની ડ્રેસિંગ સ્ટાઇલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એ હંમેશા પોતાના લૂકથી અને કપડાથી બીજાને પ્રભાવિત કરી નાખે છે. કોઈ પણ ઇવેન્ટમાં તે સામેલ થાય ત્યારે તેનું ડ્રેસિંગ એકદમ અલગ જ હોય છે કે બધાની જ નજરો એના પર ટકેલી રહે છે. પરંતુ એક ઇવેન્ટમાં કરીના કપૂરના ડ્રેસને જોઈને લોકો ભડકી પણ ઉઠ્યાં હતા અને સોશિયલ મીડિયા પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.

 

Live 247 Media

disabled