પદ્મશ્રી સંસ્કારી હિરોઈને નવી ફિલ્મમાં આપ્યા ગંદા ગંદા બોલ્ડ સીન, જોતા પણ શરમ આવવા લાગશે - Chel Chabilo Gujrati

પદ્મશ્રી સંસ્કારી હિરોઈને નવી ફિલ્મમાં આપ્યા ગંદા ગંદા બોલ્ડ સીન, જોતા પણ શરમ આવવા લાગશે

અભિનેત્રી કંગના રાનૌતની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધાકડ ખુબ ખરાબ રીતે પટકાઈ છે.કાંગનાની ફિલ્મ સાથે જે થયું તે કોઈ ડરામણા સપનાથી કમ નથી.ફિલ્મ માટે 4 કરોડ કમાવા પણ મુશ્કિલ થઇ રહ્યા છે. આટલી ફ્લોપ ફિલ્મ કંગનાએ પોતાની કારકિર્દીમાં ક્યારેય પણ જોઈ નહીં હોય. મીડિયા રિપોર્ટના આધારે ખરાબ બોક્સ ઓફિસ કલેક્શનને લીધે તેને ઓટિટિ અને સેટેલાઇટ રાઇટ્સ ખરીદવા માટે કોઈ ખરીદદાર નથી મળી રહ્યા.

કંગનાએ પોતાના આ ગીતના ટીજરને પોતાના એકાઉન્ટ પર પણ શેર કર્યો હતો, જે ખુબ વાયરલ થયો હતો. જેના પરથી મેકર્સને એવી અપેક્ષા હતી કે ફિલ્મ તાબડતોડ કમાણી કરશે.આ ગીતમાં અવાજ સિંગર બાદશાહે આપેલો છે. આ ગીતમાં કંગનાના સિવાય અર્જુન રામપાલ પણ જોવા મળ્યો હતો.ટીઝર શેર કરીને કંગનાએ લખ્યું હતું કે,”આગ એટલી ભીષણ છે કે ફાયર બ્રિગેડ પણ તેને ઓલવી નહિ શકે”.

 

વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ થલાઈવી બાદ કંગના ફિલ્મ ધાકડમાં જોવા મળી હતી. તેના પહેલા તે રિયાલિટી શો લોક અપ પણ જજ કરી ચુકી છે. કંગના પાસે હાલ ફિલ્મ ટેજસ અને ટીકુ વેડ્સ શેરૂ જેવા અપકમિંગ પ્રોજેક્ટ છે. ધાકડ ફિલ્મ પુરી રીતે ફ્લોપ સાબિત થઇ છે. પ્રોડ્યુસર્સ હવે અપેક્ષા પણ કરી શકે તેમ નથી કે ઓટિટિ અને સેટેલાઇટ રાઇટ્સ સારા ડિમાન્ડમાં વહેંચાશે. ફિલ્મને લઈને નકારાત્મક માહોલ પહેલાથી જ બની ચુક્યો છે.જો કે ફિલ્મ રિલીઝ પહેલા કંગનાએ ફિલ્મનું ખુબ પ્રમોશન કર્યું હતું. ફિલ્મનું ગીત She’s on Fire ટીજરને જોઈને લોકો ખુબ જ ઉત્સાહિત થઇ ગયા હતા કેમ કે તેમાં કંગના હદથી પણ વધારે બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

Uma Thakor
After post

disabled