અમેરિકી એક્ટ્રેસ અને કોમેડિયન જેનિફર કુલીજ 60 વર્ષની થઇ ચુકી છે. 38 વર્ષની ઉંમરે તે પોપ્યુલર અમેરિકી એડલ્ કોમેડી ફ્રેન્ચાઈજી ફિલ્મ અમેરિકન પાઈમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક મા નો કિરદાર નિભાવ્યો હતો., જે પોતાના દીકરાના મિત્ર સાથે ફિઝિકલ રિલેશન બનાવે છે. એવામાં જેનિફરે હવે એવો ખુલાસો કર્યો છે જે જાણીને કોઈને પણ હેરાની લાગશે.
જેનિફરે જણાવ્યું કે તે ફિલ્મને લિધે તેના અંગત જીવનમાં પણ અઢળક સેક્લ રિએક્શન થયું હતું અને તેણે 200 પુરુષો સાથે યૌન સબંધ બાંધ્યા હતા અને તે માત્ર અમેરિકન પાઈ ફીલ્મને લિધે.એક મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં જેનિફરે 200 લોકો સાથે ઇન્ટીમેન્ટ થવાની વાત કબૂલી છે. તેણે કહ્યું કે,”તે ફિલ્મ કરવાના મને ઘણા ફાયદાઓ થયા છે. મેં અમેરિકીન પાઈમાં એક MILFનો કિરદાર નિભાવ્યો હતો અને તેને લીધે મારા જીવનમાં અનેક એક્શન થયું.
View this post on Instagram
તે ફિલ્મ કરવાના અનેક ફાયદાઓમાં એક ફાયદો એ થયો કે મેં 200 લોકો સાથે ફિઝિકલ રિલેશન બનાવ્યા. જો આ ફિલ્મ ન હોત તો કદાચ હું આ કરી શકી ન હોત.” જેનિફરે કહ્યું કે આ ફિલ્મથી તે જેટલી ફેમસ નથી થઇ, તેનાથી પણ વધારે તેને આત્મસંતોષ મળ્યો છે. આ ફિલ્મ 1999 માં રિલીઝ થઇ હતી અને તેને 1800 કરોડ઼ની કમાણી કરી હતી. જેનીફરને 2021માં આવેલી સિરીઝ વ્હાઇટ લોટસ માટે ખુબ પ્રસંશા મળી હતી.
View this post on Instagram
જેનિફરે એવું પણ કહ્યું હતું કે,”તે સમયમાં હું 10 વર્ષ સુધી ઓડિશન્સમાં રિજેક્ટ થઇ હતી. સાચુ કહું તો મારા અંદરનો ડર ખતમ થઇ ગયો હતો. હું સમજી ગઈ હતી કે મારી પાસે ગુમાવવા માટે કઈ પણ જ નથી. પણ જ્યારે અમેરિકન પાઈમાં કામ કરવાનો મૌકો મળ્યો તો મારું જીવન બદલાઈ ગયું”.
View this post on Instagram
જેનીફરને એ વાતની સંતુષ્ટિ છે કે તેણે જીવનમાં ઘણા સારા મિત્રો બનાવ્યા છે. તેણે મહામારીના સમય વિષે પણ જણાવતા કહ્યું કે તેની તેના જીવન પર ઊંડી અસર થઇ હતી. તેણે કહ્યું કે તે ખુબ જ તલકીફ આપનારો સમય હતો. મને દરેક રોજ દુઃખદ સમાચાર મળતા હતા જેની મારા માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી હતી. મારૂ વજન પણ વધી ગયું હતું”.
View this post on Instagram
બોસ્ટનમાં જન્મેલી જેનિફર કોમેડિયન ક્રિસ કૈટેનને ડેટ કરી ચુકી છે જેનિફર એક્ટિંગ અને કોમેડીના સિવાય સામાજિક કાર્યકર્તા પણ છે. જેનિફર બેજુબાન જાનવરોના હિત માટે અનેક અભિયાન ચલાવે છે. તે એડ્સ કેમપેનને સપોર્ટ કરવા અને LGBTQ સમુદાયનો સપોર્ટ કરવા માટે ખુબ ચર્ચામાં રહી છે.