હદ કરતા વધારે ટાઈટ કપડાં પહેરેલી સ્પોટ થઇ અભિનેત્રી જાહ્નવી કપૂર, બધાની નજર અટકી ટાઈટ શોટ્સ પર - Chel Chabilo Gujrati

હદ કરતા વધારે ટાઈટ કપડાં પહેરેલી સ્પોટ થઇ અભિનેત્રી જાહ્નવી કપૂર, બધાની નજર અટકી ટાઈટ શોટ્સ પર

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. અભિનય કરતા તેના ડ્રેસિંગ સેન્સના કારણે લોકોનું ધ્યાન ખેંચવા વાળી અભિનેત્રી જાહ્નવી કપૂરની તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જાહ્નવી કપૂરને ગાડીમાંથી નીકળતા સમયે ખુબ જ ટાઈટ કપડામાં સ્પોટ થઇ હતી જેને જોઈને ચાહકો હેરાન થઇ ગયા હતા. આ તસવીરોમાં જાહ્નવી કપૂર કાળા કલરનું જેકેટ પહેરેલું છે અને પિંક કલરનું ટાઈટ્સ પહેરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by @indian.actress84

તે ટાઈટ્સ એટલું બધું ટાઈટ હતું કે અભિનેત્રીની ફિગર ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેની સાથે જ જાહ્નવીએ લુકને કમ્પ્લીટ કરવા માટે જાહ્નવીએ બ્લેક કલરના શૂઝ પહેરેલા છે તેની સાથે કાળા કલરનું માસ્ક પણ લગાવ્યું હતું. અભિનેત્રીના આઉટફિટને જોઈને લાગી રહ્યું હતું કે આ તસવીરો જીમની બહારની છે. જેમાં અભિનેત્રી વધારે ટાઈટ કપડા પહેરેલ નજર આવી હતી. જાહ્નવી અવાર નવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Flimvilla (@flimvilla)

આની પહેલા પણ જાહ્નવી કપૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. આ તસવીરોમાં જાહ્નવી કપૂર સફેદ બ્રાલેટ પહેરેલી નજર આવી હતી. જેને પહેરીને તે બેડ પર ઉંઘીને પોઝ આપી રહી હતી. અભિનેત્રીની આ તસવીરોના આ કારણે પણ સુંદર દેખાઈ કેમકે બેકગ્રાઉન્ડ અને બેડ પર પાથરેલી ચાદર બધું જ સફેદ રંગનું હતું.

આ તસવીરોને જાહ્નવી કપૂરે તેના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જાહ્નવી કપૂરની મચઅવેટેડ ફિલ્મ ‘મિસ્ટર અને મિસેઝ માહી’ ફિલ્મનું પહેલું લુક પણ થોડા સમય પહેલા જ રિલીઝ થયું હતું. અભિનેત્રીની તસવીર શેર કાંટા કેપ્શનમાં લખ્યું હતું કે,’ક્રિકેટ કેપ.. મિસ્ટર એન્ડ મિસેઝ માહી. આ તસવીરમાં જાહ્નવી કપૂરને ક્રિકેટ રમતા દેખાડવામાં આવી હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરની અપોઝીટ રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હશે. ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે.

 

View this post on Instagram

 

A post shared by bollywoodpep (@bollywoodpep)

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Live 247 Media
After post

disabled