જાહ્નવી કપૂરે એવું બોલ્ડ ગાઉન પહેર્યું કે અંદરની બિગ સાઈઝ દેખાઈ ગઈ, ફેન્સે કહ્યું લાળ ટપકવા લાગી મારી તો - Chel Chabilo Gujrati

જાહ્નવી કપૂરે એવું બોલ્ડ ગાઉન પહેર્યું કે અંદરની બિગ સાઈઝ દેખાઈ ગઈ, ફેન્સે કહ્યું લાળ ટપકવા લાગી મારી તો

જાહ્નવી કપૂરનું ફેશન ગેમ ખુબ જ અલગ છે. યુવા ફેશનિસ્ટ અવાર નવાર તેના સ્ટનિંગ લુકના કારણે નેટિજેન્સનું ધ્યાન ખેંચી લેતી હોય છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરની ફેશન સ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. જાહ્નવી જે કઈ પણ પહેરતી હોય છે તેને ટ્રેન્ડમાં આવતા વાર નથી લાગતી.

તેવામાં જાહ્નવીએ તેના લેટેસ્ટ આઉટફિટથી ઈન્ટર્નત પર ધૂમ મચાવી રહી છે. જાહ્નવી એક એવોર્ડ શોમાં શામેલ થઇ હતી જ્યાં તેણે તેના હોટ લુકથી બધાને દીવાના બનાવી દીધા હતા. પરંતુ કેટલાક લોકોને તેનો આ લુક પસંદ આવ્યો નહિ અને ખાસ ડ્રેસ ગ્રાજિયા મિલેનિયન એવોર્ડ 2022માં પહેરીને આવી હતી.

જાહ્નવી કપૂરે ઇન્સ્ટાગ્રામ પર ચમચમાવતા બોડીકૉન ગાઉનમાં તેણે ઘણી સુંદર તસવીરો શેર કરી હતી. તસવીરોમાં અભિનેત્રી તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. ચાહકોએ તેની આ તસવીરો જોયા બાદ હોલિવુડ ટીવી સ્ટાર કિમ કાર્દશિયાં સાથે તુલના કરી હતી. જાહ્નવી તેની સુંદર ફિગરને દેખાડતી નજર આવી રહી છે અને તે દરેક સ્ટાઈલમાં સ્ટનિંગ લાગી રહી છે.

કોમેન્ટ સેક્શનમાં એક યુઝરે લખ્યું હતું કે,’ ગરીબોની કિમ કાર્દશિયન’. બીજા એક યુઝરે કહ્યું હતું કે,’ઇન્ડિયન કિમ કાર્દશિયન’. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે,’કાર્દાશિયન લાઈટ’. તેમજ એક અન્ય યુઝરે લખ્યું હતું કે,’કિમ કાર્દશિયનનું ઇન્ડિયન વર્ઝન’. આવી રીતે જાહ્નવી કપૂરને ટ્રોલ કરવામાં આવી હતી.

જાહ્નવી કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ નવી ફિલ્મ ‘બબાલ’નું એલાન કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે વરુણ ધવન નજર આવશે. ફિલ્મનું નિર્દેશન સુપરહિટ ફિલ્મ ‘દંગલ’ ફેમ ડાયરેક્ટર નિતેશ તિવારી કરશે. તેના નિર્માતા સાજીદ નડિયાડવાલ છે.

તેના સિવાય જાહ્નવીની આવનારી ફિલ્મ ‘દોસ્તના 2′,’ગુડ લક જેરી’,’બોમ્બે ગર્લ અને ‘મિસ્ટર એન્ડ મિસેજ માહી’ શામેલ છે. છેલ્લે વખત જાહ્નવી કપૂર ‘રુહી’માં નજર આવી હતી જેમાં તેણે રાજકુમાર રાવ અને વરુણ શર્મા સાથે કામ કરેલું છે. જાહ્નવીએ થોડા દિવસો પહેલા જ લેકમે ફેશન વીકમાં પહોંચી હતી. તેમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેની સ્ટાઇલ અને આઉટફિટ એ વાત પર નિર્ભર કરે છે કે તે ક્યારે કેવું મહેસુસ કરી રહી છે.

Live 247 Media

disabled