ઉર્ફી જાવેદથી પણ વધારે બોલ્ડ અને ફેમસ છે આ સોશિયલ મીડિયા ક્વીન, ટાઈટ ફિગર જોઈને લલચાઈ જશો, જુઓ ફોટા - Chel Chabilo Gujrati

ઉર્ફી જાવેદથી પણ વધારે બોલ્ડ અને ફેમસ છે આ સોશિયલ મીડિયા ક્વીન, ટાઈટ ફિગર જોઈને લલચાઈ જશો, જુઓ ફોટા

આજકાલ વધારે લોકો પોતાનું કરિયર કોઇ પ્રાઇવેટ જોબ કે સરકારી નોકરીમાં નથિ જોઇ રહ્યા. તે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના કરિયરને સંવારવા માગે છે. એવામાં મોટાભાગના છોકરા-છોકરીઓ એક કન્ટેન્ટ ક્રિએટર તરીકે વીડિયો બનાવીને કમાણી કરી રહ્યા છે. આજે અમે એવી જ એક ઇન્ફ્લુએન્સર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેણે ટિકટોક પર વીડિયો અને હવે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને લાખો લોકોના દિલો પર રાજ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

આજની તારીખમાં તેના ઇન્સ્ટાગ્રામ પર 9 મિલિયન (90 લાખ) ફોલોઅર્સ છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે સોફિયા અંસારી. સોફિયા ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ બંને પર શોર્ટ્સ વીડિયો બનાવે છે. સોફિયા અંસારી મૂળ ગુજરાતના વડોદરાની છે. માત્ર 25 વર્ષની ઉંમરે તેણે શાનદાર લક્ઝરી લાઈફ જીવી છે. પહેલા તે ટિકટોક પર વીડિયો બનાવતી હતી અને હવે તે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને લાખો લોકોના દિલ જીતી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

સોફિયાનો જન્મ 30 એપ્રિલ 1996ના રોજ ગુજરાતમાં થયો હતો. સોફિયાએ અભ્યાસની સાથે સાથે મોડલિંગ પણ શરૂ કર્યું હતું. સોફિયાએ અત્યાર સુધી ઘણા ટીવી શો અને ફિલ્મો માટે ઓડિશન આપ્યા છે, પરંતુ ત્યાં નસીબે તેનો સાથ ન આપ્યો. જો કે, તે ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને ઘણી ફેમસ થઇ ગઇ છે. સોફિયા ઈન્સ્ટાગ્રામ પર તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

સોફિયાએ તસવીરો અને વીડિયોમાં પોતાના હોટ અને ગ્લેમરસ અંદાજથી તેના લાખો ચાહકોને પોતાના દિવાના બનાવી દીધા છે. ચાહકો પણ તેની નવી તસવીરો પોસ્ટ થવાની રાહ જોતા રહે છે. ટિકટોક સ્ટાર સોફિયા અંસારી સોશિયલ મીડિયા ક્વીન છે. સોફિયા પોતાની બોલ્ડ તસવીરોને કારણે યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. કેટલીક વનઘણી વખત તેની બોલ્ડ અને સેક્સી તસવીરોને કારણે સોફિયા ટ્રોલ પણ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

જ્યાં એક તરફ લોકો સોફિયા અંસારીને ખૂબ પસંદ કરે છે. બીજી તરફ આવી તસવીરો શેર કરવાને કારણે ધાર્મિક કટ્ટરપંથીઓ તેને ખૂબ નફરત કરે છે. કેટલાક સમય પહેલા બોલ્ડ અને સેખ્સી તસવીરો શેર કરવા બદલ સોફિયાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું. જો કે, તેનું એકાઉન્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, તેના બોલ્ડ વિડિયોના કારણે ઇન્સ્ટાગ્રામની કમ્યુનિટી ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન થયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

જેના કારણે તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. હાલમાં જ સોફિયાએ ક્રિસમસના અવસર પર પોતાનો હોટ અવતાર ચાહકો સાથે શેર કર્યો હતો. તેણે રેડ બિકી પહેરીને ક્રિસમસ સેલિબ્રેટ કરતી તસવીરો શેર કરી હતી. સોફિયાએ આ અવસર પર હોટ સેંતા ક્લોઝ બનીને તેના ફેન્સને ચોંકાવી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sofia Ansari (@sofia9__official)

Live 247 Media

disabled