હોલિવુડનો પૂરો નશો ચઢી ચૂક્યો છે બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પર, આ બોલ્ડ લુક્સ જોઇ તમે પણ માથુ પકડી લેશો - Chel Chabilo Gujrati

હોલિવુડનો પૂરો નશો ચઢી ચૂક્યો છે બોલિવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પર, આ બોલ્ડ લુક્સ જોઇ તમે પણ માથુ પકડી લેશો

આપણી ભારતીય સંસ્કૃતિના વિદેશમાં ધજાગરા કર્યા પ્રિયંકાએ, આ બોલ્ડ લુક્સ જોઇ તમે પણ માથુ પકડી લેશો

જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હોલિવૂડ તરફ વળી ત્યારે ઘણા લોકોએ તેના આ પગલાને ખોટું ગણાવ્યું હતુ. પરંતુ સમયની સાથે પ્રિયંકા ચોપરાએ પોતાને ઘડી અને હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી. આજે પ્રિયંકા ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે. પરંતુ ફિલ્મો સિવાય તે પોતાની ફેશન અને લાઇફ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. પ્રિયંકા ચોપરાએ હોલીવુડમાં જઈને પોતાનો ખૂબ જ બોલ્ડ લુક અપનાવ્યો છે. આજે અમે તમને પ્રિયંકાના કેટલાક હદથી વધારે બોલ્ડ લુક્સ બતાવવાના છીએ. પ્રિયંકા ચોપરા અવારનવાર પોતાના લુક સાથે પ્રયોગ કરતી જોવા મળે છે. પરંતુ ક્યારેક આ પ્રયોગને કારણે તે ટ્રોલિંગનો શિકાર પણ બને છે. આવું જ એક વખત બન્યું હતું જ્યારે તે ખૂબ જ ઉંચો કટ ડ્રેસ પહેરીને પાર્ટીમાં પહોંચી હતી. આ ડ્રેસમાં તે ખૂબ જ અસહજ દેખાતી હતી.

પ્રિયંકા ચોપરાએ બાફ્તા એવોર્ડ્સ માટે ખૂબ જ વિવાદાસ્પદ આઉટફિટ પસંદ કર્યો હતો. તેણે ફ્રન્ટ ઓપન જેકેટ પહેર્યું હતું, જેને પ્રિયંકાએ ઉચ્ચ કમરની પેટર્નવાળી ધોતી પેન્ટ સાથે જોડ્યુ હતુ. જેકેટમાં સિલ્કના દોરાઓથી ફ્લોરલ મોટિફ્સ કોતરેલા હતા, બંધ ગળુ અને ફુલ સ્લીવ્ઝ એકદમ ક્લાસી લુક આપી રહ્યા હતા. પરંતુ આ આઉટફિટનો આગળનો લુક ઘણો અસ્વસ્થ હતો.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરા એકવાર ગોલ્ડન બ્રાઉન બ્રાલેસ ડીપનેક ડ્રેસમાં જોવા મળી હતી. જ્યાં કેમેરાની નજર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તરફ ગઈ હતી. અભિનેત્રીએ પેરિસમાં એક કાર્યક્રમમાં ગોલ્ડન શિમરી ડ્રેસ પહેરીને હાજરી આપી હતી. જ્યાં હોલિવૂડ સ્ટાર અન્ના હેથવે અને સિંગર લિસા પણ પહોંચી હતી. પરંતુ પ્રિયંકા ચોપરાની આ હરકતો સામે બધાની નજર અભિનેત્રી પર જ ટકેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપરા ગ્રેમી એવોર્ડ 2020માં પહેરેલા ડ્રેસને કારણે ચર્ચામાં આવી હતી. આ પ્રસંગે પ્રિયંકાએ સફેદ ગાઉન પહેર્યુ હતુ જે આગળથી ખુલ્લુ હતુ. જેમાં તેની ક્લીવેજ સ્પષ્ટ દેખાતી હતી. બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની જોરદાર એક્ટિંગ અને સુંદરતાથી બધાને દિવાના બનાવનાર દેશી ગર્લે એકવાર બ્લાઉઝ પહેર્યા વગર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતુ. પ્રિયંકા ગોલ્ડન સાડીમાં સુંદર લાગી રહી હતી પરંતુ બ્લાઉઝ ન પહેરવાને કારણે તેને ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Live 247 Media

disabled