ટીચર્સ ડે પર વિદ્યાર્થિનીએ ક્લાસમાં બધાની સામે કર્યું આવું કામ, જોઈને છોકરાઓ એટલા મશગુલ થઇ ગયા કે વીડિયો કરી લીધો ક્લિક - Chel Chabilo Gujrati

ટીચર્સ ડે પર વિદ્યાર્થિનીએ ક્લાસમાં બધાની સામે કર્યું આવું કામ, જોઈને છોકરાઓ એટલા મશગુલ થઇ ગયા કે વીડિયો કરી લીધો ક્લિક

‘ચિકની ચમેલી’ સોન્ગ પર વિદ્યાર્થિનીએ ક્લાસમાં કર્યો બૉલીવુડ સ્ટાઇલમાં ડાન્સ,ઠુમકા જોઈને ભૂલી જશો કૈટરીના કૈફનો ડાન્સ

આજના ઇન્ટનરેટના યુગમાં લોકો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ વિતાવે છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાનું હુનર દેખાડે છે જેથી તે દેશના દરેક ખૂણા સુધી પહોંચી શકે અને ફેમસ થઇ શકે.એવામાં આજના લોકોને ડાન્સ કરવાનો ખુબ શોખ હોય છે, જરા પણ મ્યુઝિક વાગ્યું નથી કે તેઓ ડાન્સના તાલે ઝૂમવા લાગે છે. ઘણા લોકોતો બીજાના લગ્નની જાનમાં પણ નાચવા લાગે છે. આવો જ એક વીડિયો હાલમાં એક વિદ્યાર્થિનીનો સામે આવ્યો છે.

વિડીયો જોઈને લાગી રહ્યું છે કે આ ક્લાસમાં શિક્ષક ડે ની ઉજવણી ચાલી રહી છે કેમ કે બોર્ડમાં પણ ‘હેપ્પી ટીચર્સ ડે’ લખેલું છે.એવામાં એક વિદ્યાર્થીની બોર્ડ પાસે જઈને ચીકની ચમેલી સોન્ગ પર ડાન્સ કરવા લાગે છે અને અન્ય હાજર વિદ્યાર્થીઓ તેનો વીડિયો ક્લિક કરી રહ્યા છે અને સાથે જ તેના ડાન્સ મૂવ્સ પર જોર જોરથી બુમો પાડી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by FunTaap Official 😎 (@funtaap)

ક્લાસમાં હાજર અન્ય છોકરાઓ તેને ડાન્સ કરતા જોઈને જાણે કે બેકાબુ બની ગયા છે અને તેનો વિડીયો ક્લિક કરવામાં મશગુલ થઇ ગયા છે.છોકરી એકદમ બોલીવુડ સ્ટાઈલમાં પોતાના ડાન્સ મૂવ્સ દેખાડી રહી છે. વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે. વીડિયો જોઈને અમુક લોકો છોકરીના ક્લાસમાં આવા ડાન્સ કરવા પર તેની આલોચના કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો છોકરીના ડાન્સની પ્રશંસા કરી રહ્યા છે.

yc.naresh

disabled