સવાર સવારમાં આ છોકરીએ કર્યો ક્રિતી સેનનના ગીત પર એવો ધમાકેદાર ડાંસ કે… વીડિયો જોઇ કહેશો સુપર સે ભી ઉપર

ડાન્સમાં એવું ફીગર ફ્લોન્ટ કર્યું કે તમે બેકાબુ થઇ જશો – ગજબની બોલ્ડ દેખાય છે

સોશિયલ મીડિયા તો હવે જાણે કે વાયરલ વીડિયોનું એક મોટુ હબ બની ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. રોજ સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતા રહે છે, તેમાં કેટલાક પ્રાણીને લગતા તો કેટલાક લગ્નને લગતા વીડિયો હોય છે. ઘણીવાર કોઇ છોકરીઓના ડાંસ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જતા  હોય છે.

આજકાલ તો ઘણા લોકો યોગ અને ફિટનેસને લગતા પણ વીડિયો શેર કરતા હોય છે. હાલ એક છોકરીનો ડાંસ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે છોકરી ગજબ એક્સપ્રેશન આપતી જોવા મળી રહી છે. એક્સપ્રેશન સાથે આ છોકરી ડાંસ કરવાનુ ચાલુ કરી દે છે અને સાથે સાથે ગીતેન પણ માણી રહી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને આ વિડીયોને 1.5 લાખથી વધુ લોકોએ પસંદ કર્યો છે. આ વિડિઓ પર હજારો કોમેન્ટો આવી છે જેમાં કોઇ ડાંસા વખાણ કરી રહ્યુ છે તો કોઇ એક્સપ્રેશનના વખાણ કરી રહ્યુ છે.

વીડિયોાં જોવા મળી રહ્યુ છે કે, છોકરીએ બ્લેક અને વ્હાઇટ કુર્તી લેગિંસ પહેર્યુ છે અને તે તેની કમર મટકાવી રહી છે અને કમાલના એક્સપ્રેશન આપી રહી છે. આ છોકરી કાર્તિક આર્યન અને ક્રિતી સેનન સ્ટાર ફિલ્મ લૂકા છુપ્પીના ગીત પર ડાંસ કરતી જોવા મળી રહી છે.

disabled