ગ્રે બિકીનીમાં અનન્યા પાંડેએ આપ્યા શરમજનક પોઝ, ન દેખાવાનું દેખાઈ જતા શાહરુખ નાનની દીકરીથી ન રહેવાયું - Chel Chabilo Gujrati

ગ્રે બિકીનીમાં અનન્યા પાંડેએ આપ્યા શરમજનક પોઝ, ન દેખાવાનું દેખાઈ જતા શાહરુખ નાનની દીકરીથી ન રહેવાયું

અનન્યા પાંડે બોલીવુડની સૌથી સ્ટાઈલિશ, ટેલેન્ટેડ અને યુવાન અભિનેત્રીઓમાંની એક છે. અનન્યાએ ખુબ ઓછા સમયમાં બોલીવુડમાં પોતાનું નામ અને ઓળખ બનાવી લીધી છે.અનન્યાએ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં અનન્યાની અદાકારી અને તેની સુંદરતાની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

અનન્યા પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાની ચુલબુલી અદાઓ, લુક્સ અને સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.તેનો દરેક અવતાર ચાહકોને ખુબ પસંદ આવે છે.અનન્યા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાના વેકેશનની તસવીરો શેર કરે છે. એવામાં એકવાર ફરીથી અનન્યાએ પોતાની કાતિલાના તસવીર શેર કરીને ઇન્ટરનેટને હલાવી નાખ્યું છે. સામે આવેલી આ તસવીરમાં અનન્યા બિકી પહેરેલી દેખાઈ રહી છે.

અનન્યા ફિલ્મથી લઈને ફેશન જગત સુધીનું મોટું નામ બની ચુકી છે.અનન્યાને છેલ્લી વાર ફિલ્મ ગહેરાઈયામાં જોવામાં આવી હતી. હવે પછી અનન્યા ફિલ્મ ખો ગયે હમ કહામાં જોવા મળશે.ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી, આદર્શ ગૌરવ પણ જોવા મળશે. આ સિવાય અનન્યા પાસે સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની સાથે ફિલ્મ લાઇગરનો પણ પ્રોજેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

તસવીરમાં અનન્યાએ ગ્રે બિકી પહેરી રાખી છે અને ઓરેંજ પ્રિન્ટેડ શ્રગ પણ પહેર્યું છે. આ લુકમાં અનન્યા સિઝલિંગ પોઝ આપી રહી છે અને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. અનન્યાનો આ લુક જોઈને ચાહકોના દિલની ધડકનો વધી ગઈ છે અને તેની આ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે તેની આ તવસીર ફિલ્મ ગહેરાઈની થ્રોબેક તસવીર છે, ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ હતી જેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવા પણ ખાસ કિરદારમાં હતા.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

હળવો મેકઅપ અને ખુલ્લા વાળમાં અનન્યા એકદમ ગોર્જીયસ લાગી રહી છે. અનન્યાના લુક સાથે તેના પોઝ એકદમ મેચ થઇ રહ્યા છે.અનન્યાએ તસવીર શેર કરીને કૈપ્શનમા લખ્યું હતું કે,”જ્યારે કન્ટિન્યુટીની તસવીરો એટલી ખરાબ ના હોય, ગહેરાઈયાની થ્રોબેક તસવીરો”.અનન્યાની આ તસવીરો પર ચાહકોની સાથે સાથે બોલીવુડના કલાકારો પણ કમેન્ટ કરી રહ્યા છે. અનન્યાની બેસ્ટ ફ્રેન્ડ  સુહાના ખાને પણ કમેન્ટમાં લખ્યું કે,”ઓહ વાઉ..” શનાયા કપૂરે પણ ખાસ અંદાજમાં લખ્યું,”એની!” અનન્યાની માં મહીપ કપૂરે પણ તસ્વીર પર ફાયર ઈમોજી શેર કરી હતી.

Uma Thakor

disabled