આ બધી જ વેબ સીરીઝમાં તૂટી બોલ્ડનેસની બધી હદ, પરિવાર સાથે ક્યારય ના જુઓ, હિરોઈનુ ઉપર ચડીને ઘપાઘપ ચાલુ કરી દીધું છે - Chel Chabilo Gujrati

આ બધી જ વેબ સીરીઝમાં તૂટી બોલ્ડનેસની બધી હદ, પરિવાર સાથે ક્યારય ના જુઓ, હિરોઈનુ ઉપર ચડીને ઘપાઘપ ચાલુ કરી દીધું છે

મનોરંજનની દુનિયામાં જ્યારથી ઓટીટીની એન્ટ્રી થઇ છે, ત્યારથી બધી બાજુ કંટેન્ટમાં વધારો જોવા મળી રહ્યો છે. ઓટીટીના આવ્યા બાદથી હિંદી સિનેમા ઇન્ડસ્ટ્રીમાં ઘણા મોટા બદલાવ આવ્યા છે. ઓટીટી માટે બધી રીતના કંટેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. રેવલૂશનની જેમ આવેલ ઓટીટી પર બધી કેટેગરીની ફિલ્મો અને વેબ સીરીઝ જોવા મળે છે. જો તમે પણ ક્રાઇમ, લવ અને સસ્પેંસ સિવાય બોલ્ડ કંટેન્ટ જેવી સીરીઝના દીવાના છો તો આજે અમે તમારા માટે એક લિસ્ટ લઇને આવ્યા છે, જેમાં બોલ્ડ સીન્સ બતાવામાં આવ્યા છે.

લસ્ટ સ્ટોરીઝ : કિયારા અડવાણીની વેબ સીરીઝ લસ્ટ સ્ટોરીઝએ ખૂબ પોપ્યુલારિટી મેળવી હતી. આ સીરીઝમાં ખૂબ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા. આ સીરીઝને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર જોઇ શકાય છે.

મસ્તરામ : મસ્તરામ બોલ્ડનેસની તમામ હદો પાર કરે છે. આ સીરીઝની કહાની એક રાઇટરના જીવનની આસપાસ ફરે છે. આ સીરીઝમાં પણ ઘણા જ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. આને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે.

ટ્વિસ્ટેડ : ટ્વિસ્ટેડ વેબ સીરીઝમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર, મર્ડર અને સસ્પેંસનો મિક્સ ડોઝ જોવા મળે છે. આ સીરીઝમાં શર્મ અને હયા ભૂલી ઇંટીમેટ સીન્સ ફિલ્માવવામાં આવ્યા છે. આને એમએક્સ પ્લેયર પર જોઇ શકાય છે.

સ્પોટલાઇટ : સ્પોટલાઇટ વેબ સીરીઝમાં આશ્રમની ત્રિધા ચૌધરી લીડમાં નજર આવે છે. આ સીરીઝ એક બોલ્ડ પાત્રની આસપાસ ફરે છે.

ગંદી બાત : ઓલ્ટ બાલાજીની મશહૂર વેબ સીરીઝ ગંદી બાત બોલ્ડ કંટેન્ટથી ભરપૂર છે. આ સીરીઝને ઘણા પાર્ટ્સમાં બનાવવામાં આવી છે.

માયા : એક્સ્ટ્રા મેરિટલ અફેરની કહાની માયામાં ખૂબ બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા છે. આ સીરીઝમાં શરમની બધી હદો ભૂલી ઇંટીમેટ સીન્સ આપવામાં આવ્યા છે. આ સીરીઝને જીયો સિનેમા પર જોઇ શકાય છે.

Live 247 Media

disabled