ફિગરમાં સની લિયોનીને પછાડી દીધી આ જૈન અભિનેત્રી...10 તસવીરો જોઈને આંખો બહાર આવી થઇ જશે - Chel Chabilo Gujrati

ફિગરમાં સની લિયોનીને પછાડી દીધી આ જૈન અભિનેત્રી…10 તસવીરો જોઈને આંખો બહાર આવી થઇ જશે

બહુ મોટી મોટી સાઈઝ છે ગંદી બાતની આ અભિનેત્રીની – 10 તસવીરો જોતા જ ઉતેજીત થઇ જશો

બોલિવુડ અને ટોલિવુડની ચકાચોંધ દુનિયામાં ક્યારે કોણ રાતોરાત સ્ટાર બની જાય છે તે કહી નથી શકાતું. આવું જ કંઈક એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત-2’માં એક્ટ્રેસ અન્વેષી જૈન સાથે થયું છે. અન્વેષીએ આ વેબ સિરીઝમાં બેહદ બોલ્ડ સીન આપ્યા છે.સીરીઝ “ગંદી બાત”થી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી અન્વેષી જૈન ખૂબ જ પોપ્યુલર થઇ ચૂકી છે. લોકો તેના વિશે જાણવા ઇચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain ❤ (@916_anveshi)

પોતાની બોલ્ડ અદાઓથી બધાને દીવાના કરી દેનાર અભિનેત્રી અન્વેષી જૈને કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. અન્વેષી ભલે સ્મોલ ટાઉનથી હોય પરંતુ તેણે તેની મહેનતના દમ પર ઘણી શોહરત કમાવી લીધી છે. અન્વેષી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 4.5 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain ❤ (@916_anveshi)

અન્વેષી જૈન વર્ષ 2020માં ગુગલ પર સૌથી વધુ સર્ચ કરનાર અભિનેત્રી બની ચૂકી છે. તો આવો જાણીએ અન્વેષી જૈન છે કોણ ? અન્વેષી જૈન મૂળ રૂપથી મધ્ય પ્રદેશના ખજૂરાહોની રહેવાસી છે. અન્વેષીએ તેનો સ્કૂલનો અભ્યાસ ખજુરાહોથી પૂરુ કર્યો છે. અન્વેષી જૈન ઇલેકટ્રિક એન્જીનિયર છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

એન્જીનિયરિંગ બાદ તેણે એમબીએમાં એડમિશન લીધુ હતુ. કોલેજના દિવસમાં અન્વેષી જૈનના શરીરના બનાવટનો ખૂબ મજાક ઉડાવવામાં આવતો હતો. અન્વેષી તેના આ દિવસોને યાદ કરતા કહે છે કે, લોકો મારા શરીરને લઇને એટલી કમેન્ટ કરતા હતા કે મને મારી બોડીથી નફરત થવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યુ હતુ કે, તેના ઘરમાં ઘણા રીસટ્રીક્શન હતા. આ ના પહેરો, તે ના પહેરો, સલવાર સુટ પહેરો. પરંતુ તે ટોમ બોય જેવી હતી. તેણે વાળ પણ તેવી રીતે કપાવીને રાખ્યા હતા. છોકરાઓ જયારે તેને જોતા તો તેનું મન થતુ હતુ કે તેને પકડીને મારે. તે કહે છે કે, મને ઘણીવાર એવું લાગતુ કે, હું છોકરો હોતી તો.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષીએ કહ્યુુ કે, જયારે હું ક્લાસમાં બીજી છોકરીઓને જોતી તો મને લાગતુ કે શું મારામાં કોઇ કમી છે. મને મારાથી પ્રેમ ન હતો, પરંતુ નફરત હતી. હું ઘણીવાર વિચારતી કે હું આવી કેમ દેખાવું છું. તે સમયે હું થોડી મેચ્યોર હતી. મનેે ઘણુ અટેંશન મળતુ હતુ. એકતા કપૂરની “ગંદી બાત”થી ચર્ચામાં આવેલી અન્વેષી જૈન તેના અભિનયથી ઓછી અને બોલ્ડનેસને લઇને વધુ ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષીને એક્ટિંગથી કરિયર અજમાવતા પહેલા તેના ઘર ચલાવવા માટે જે કામ મળતું હતું એ કરતી હતી. અન્વેષી એક્ટ્રેસ હોવાની સાથે-સાથે એક સારી સિંગર પણ છે. આ સિવાય જે મોટિવેશનલ સ્પીકરના રૂપમાં પણ કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષી જૈન સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો શેર કરતા સાથે લાઇવ સેંશન્સ પણ ઘણુ કરે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. એવું જણાવવામાં આવે છે કે અન્વેષીએ તેના કરિયર માટે તેનુ ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો અને આજે તે એક સફળ અભિનેત્રી છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

અન્વેષી જૈનની તસવીરો પર ચાાહકો ઘણીવાર તેની ફિટનેસને લઇને સવાલ કરે છે, ત્યાં અન્વેષી પણ ચાહકો તેમને જવાબ આપે છે. દેશી અવતાર હોય કે વેસ્ટર્ન, અન્વેષી જૈન હંમેશા તેના અવતારથી ચાહકોનું દિલ જીતી લેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

એમબીએમાં અભ્યાસ કરતા અન્વેષીને લાગ્યુ કે, ફિલ્મોમાં ટ્રાય કેમ ન કરી શકાય તો તેણે એમબીએ વચ્ચે જ છોડી દીધુ અને મુંબઇનો રુખ કરી લીધો. મુંબઇમાં તેને ઓલ્ટ બાલાજીની ઇરોટિક વેબ સીરીઝ ગંદી બાતમાં કામ કરવાનો મોકો મળ્યો. તેણે આ સીરીઝમાં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Anveshi Jain (@anveshi25)

ગંદી બાતના એક એપિસોડમાં અન્વેષીએ અભિનેત્રી ફ્લોરા સૈની સાથે લેસ્બિયન ઇંટીમેટ સીન આપ્યા હતા. આ સીન ઘણો વાયરલ થયો હતો. ત્યાંથી જ અન્વેષી પોપ્યુલર થઇ હતી. તે પોતાની એક મોબાઇલ એપ પણ ચલાવે છે.

Live 247 Media

disabled