અમદાવાદમાં બાપ સમાન ગણાતા સસરાએ જ પોતાના દીકરાની વહુ સાથેઘપાઘપ વાળું સુખ માણવાની વાત કરી, પતિએ પણ કહ્યું: "પપ્પા કહે એમ જ કર...." - Chel Chabilo Gujrati

અમદાવાદમાં બાપ સમાન ગણાતા સસરાએ જ પોતાના દીકરાની વહુ સાથેઘપાઘપ વાળું સુખ માણવાની વાત કરી, પતિએ પણ કહ્યું: “પપ્પા કહે એમ જ કર….”

આજકાલ સંબંધોને શર્મસાર કરનારા ઘણા કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે. ત્યારે અમદાવાદમાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં સસરા જ પોતાના દીકરાની બહુ સાથે સંબંધો બાંધવા માંગતા હતા, અને આ કામની અંદર તેનો પતિ અને સાસુ પણ સાથ આપવાનું જણાવી રહ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જયારે પરણીતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરિણાતાએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેને પોતાના સાસરી વાળા વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ  કર્યા હતા.  પરણીતાએ ફિનાઈલ પી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બચી ગઈ હતી. હાલ તે સારવાર હેઠળ છે. પરંતુ તેને લખેલી સુસાઇડ નોટ દ્વારા તેના સાસરિયા વિરુદ્ધ ઘણું બધું સામે આવ્યું હતું.

પરણીતાએ સુસાઇડ નોટની અંદર પોતાના સસરા વિરુદ્ધ આરોપ મુકતા જણાવ્યું કે તેના સસરા દારૂ પી અને તેની સાથે છેડછાડ કરતા હતા અને સંબંધો બાંધવા માટે દબાણ પણ કરતા હતા. ત્યારે આ બાબતે સાસુને જણાવતા સાસુએ પણ કહ્યું હતું કે તારો પતિ બહાર રહે છે તો તો તું એમની સાથે સંબંધો બાંધ. મારી આમાં સંમતિ છે.

જયારે પરણીતાએ પોતાના પતિને પણ જણાવ્યું કે સસરા દ્વારા સંબંધો બાંધવા માટે દબાણ કરવામાં આવે છે અને સાસુ પણ તેમાં સાથ આપે છે ત્યારે પતિએ પણ તેને જણાવી દીધું કે તારે પપ્પા કહે છે તેમ જ કરવાનું, આ ઘરમાં રહેવું હોય તો આ બધું ચલાવી લેવું પડશે.

આ સુસાઇડ નોટની અંદર પોતાના દિયર ઉપર પરણીતાએ આરોપ મુક્યો હતો. જેમાં તેને જણાવ્યું હતું કે તેનો દિયર પણ અવાર-નવાર બાળકો સ્કૂલે જાય ત્યારબાદ ઘરે આવતો અને છેડછાડ તેમજ સંબંધો બાંધવા માટેનું જણાવતો હતો. જયારે આ બાબતે તેને પોતાની દેરાણીને કહ્યું ત્યારે દેરાણીએ પણ જણાવ્યું કે આ લોકો પૈસા વાળા છે અને પૈસા ખર્ચીને બહાર જાય તેના કરતા ઘરે જ મળી જાય તો પૈસા બચી જાય તો શું વાંધો છે? આ લોકો પૈસાવાળા અને ગુનાહિત પ્રવૃત્તિ વાળા છે.

પરણીતાએ આ સુસાઇડ નોટ ડીજીપીને સંબોધીને લખી હતી અને ન્યાય માટે પણ માંગણી કરી હતી. આ સુસાઇડ નોટમાં તેના સાસરિયાના કોલ સેન્ટર અને સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પણ તેને ખુલાસો કર્યો હતો.

Uma Thakor
After post

disabled