ચાંદ જેવી ચમકતી હોટ બાબા નિરાળાની ભક્ત ઇશા ગુપ્તાએ બોલ્ડનેસથી મચાવી સનસની, બેઠા બેઠા ચલાવ્યા એવા તીર કે દિલને પાર કરી ગયા - Chel Chabilo Gujrati

ચાંદ જેવી ચમકતી હોટ બાબા નિરાળાની ભક્ત ઇશા ગુપ્તાએ બોલ્ડનેસથી મચાવી સનસની, બેઠા બેઠા ચલાવ્યા એવા તીર કે દિલને પાર કરી ગયા

ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતા વધારે તેના લુક્સ અને તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. તેણે તેની અદાઓનો જાદુ દુનિયાભરના લોકો પર ચલાવ્યો છે. તે જ્યારે પણ પડદા પર આવે છે, ત્યારે દર્શકો તેના પરથી નજર નથી હટાવી શકતા. આશ્રમ 3માં પોતાના બોલ્ડ અવતારથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચનાર અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

અને અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. તે તેના હોટ લુક્સથી ઘણી લાઇમલાઇટ લૂંટે છે. હસીના રિસ્કી અને સિલ્હૂટ્સને કેરી કરવામાં બિલકુલ ખચકાતી નથી. આ જ કારણ છે કે હસીનાનું ઇન્સ્ટા બોલ્ડ અને હોટ તસવીરોથી ભરેલુ પડ્યુ છે. હવે ફરીથી અભિનેત્રીનો નવો લુક વાયરલ થઇ રહ્યો છે. લેટેસ્ટ તસવીરોમાં ઇશા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. ઇશા ઘણા ઓછા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે, પરંતુ તેમ છત્તાં પણ તે સતત ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

એનું ખાસ કારણ છે તેના ફોટોશૂટ્સ. ઇશા તેના ચાહકો સાથે જોડાયેલી રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે લગભગ દરરોજ તેના નવા નવા લુક શેર કરતી રહે છે. નવા લુકમાં અભિનેત્રી સિલ્વર સ્કીન ફીટ ગાઉનમાં જોવા મળી રહી છે. ઇશાના આ ડ્રેસની યુ નેકલાઈન ઘણી ડીપ છે, જેમાં તેના ક્લીવેજનો ભાગ સ્પષ્ટ દેખાઇ દેખાઇ રહ્યો છે. જે તેના લુકમાં બોલ્ડનેસ ઉમેરી રહ્યુ હતું. હસીનાના આ ગાઉનમાં કેપ ડિટેલ પણ આપવામાં આવી હતી

 

View this post on Instagram

 

A post shared by 🌟 (@thebollywoodpeople)

અને તેના ટાઇટ ફિટિંગને કારણે તેના શરીરનો આકાર એકદમ ફ્લોન્ટિંગ લાગતો હતો. ઈશાએ આ ફિગર હગિંગ સિલુએટ સાથે સ્ટ્રેપી હાઈ હીલ્સ પહેરી હતી. અભિનેત્રીએ સ્મોકી આઈશેડો, સ્લીક વિન્ગ્ડ આઈલાઈનર, મસ્કરા, લિપ શેડ, બ્લશ ગાલ, બીમિંગ હાઈલાઈટર અને વાળને સ્લીક સ્ટ્રેટ, સેન્ટર પાર્ટ્ડમાં ખુલ્લા છોડી દીધા હતા.પોતાના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરતી અભિનેત્રીએ સોફા પર બેસીને પોઝ આપ્યો છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ હોટ લાગી રહી છે. તેનો આ લુક પણ બધા લુકની જેમ તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઓએ પણ ઈશાના લુકના વખાણ કર્યા છે. ઈશાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેની આગામી ફિલ્મ ‘હેરા ફેરી 3’ને લઈને ચર્ચામાં છે. આ સિવાય અભિનેત્રી સુપરહિટ વેબ સિરીઝ ‘આશ્રમ 4’માં પણ જોવા મળશે.

આશ્રમ 3માં ઈશાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ અત્યાર સુધી કેટલીક ફિલ્મો, આઈટમ નંબર અને વેબ સીરીઝમાં કામ કર્યું છે. તેના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે, જે તેની આ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

Live 247 Media

disabled