આશ્રમ 3માં ઇન્ટીમેન્ટ સીન આપીને ફેમસ થનાર ઈશા ગુપાએ પહેર્યો એવો ડ્રેસ કે બધી બાજુ લાગેલા હતા કટ, બ્લેક ડ્રેસમાં વાયરલ થઇ રહી છે તસવીરો
અત્યાર સુધીનું સૌથી હોટ ગાઉન પહેરીને સામે આવી બાબા નીરાલાની ખાસ ભક્ત , લાગેલા હતા એટલા કટ.. દેખાયું આખું શરીર
વેબ સિરીઝ આશ્રમ 3માં નજર આવી ચુકેલી અભિનેત્રી ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ઈશા ગુપ્તાએ સોનિયાના કિરદારમાં ‘આશ્રમ 3’માં નજર આવી હતી. આ વેબ સિરીઝમાં ઈશા ગુપ્તાએ બોબી દેઓલ સાથે જોરદાર ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા. અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. અભિનેત્રીએ થોડા દિવસ પહેલા બ્લેક કલરનો એટલો બધો રિવીલિંગ ડ્રેસ પહેરીને સામે આવી કે તસવીરો જોયા બાદ ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો.
ઈશા ગુપ્તાએ તેના લુકની તસવીર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. ઇન્સ્ટા પર અભિનેત્રીએ થોડીક સેકન્ડનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે બ્લેક કલરનો બોલ્ડ ડ્રેસ પહેરેલ કેમેરાની સામે પોઝ આપતી નજર આવી રહી છે. ઈશા ગુપ્તાના આ ડ્રેસમાં એટલા બધા કટ લાગેલા જોવા મળી રહ્યા છે જેમાં તેની કમર વધારે નજર આવતી હતી.
View this post on Instagram
અભિનેત્રીએ આ ગાઉનને બોલ્ડ બનાવવા માટે કમર અને તેની ઉપરના ભાગ પર એટલી મોટી કટ હતી કે અભિનેત્રીના લુકને હોટ બનાવી રહ્યું હતું. અભિનેત્રીએ આ ડ્રેસના ફ્રન્ટ લુકને જોઈને એટલું તો કહી શકાય કે આ બેકલે ડ્રેસ છે. તેના આ આઉટફિટ સાથે ઈશાએ ક્લીન આઈ મેકઅપ, મિનિમલ લિપસ્ટિક, વેવી ઓપન હેરસ્ટાઇલ અને આંગળીમાં રિંગ્સ પહેરેલી છે. ખાસ વાત એ છે કે તસવીરમાં તેનો અલગ અંડજ જોવા મળ્યો હતો.
View this post on Instagram
ઈશાને મોસ્ટ ડિઝાયરેબલ વુમન ઓફ ધ યર’નો ખિતાબ મળ્યો હતો. આ પહેલા ઈશા ગુપ્તા શર્ટના બટન ખુલ્લા રાખીને મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ હતી. ઈશાએ બ્રાઉન કલરના ટ્રાઉઝરની સાથે પીળા કલરનું ક્રોપ ટોપ પહેરેલું હતું. તેની સાથે અભિનેત્રીએ શર્ટના બટન ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીનું આ ક્રોપ ટોપ એટલું બધું રિવીલિંગ હતું કે તેની બિકી પણ દેખાઈ રહી હતી. આ દરમ્યાન અભિનેત્રી ખુબ જ ખુશ દેખાઈ હતી અને કેમેરાની સામે ઘણા બધા પોઝ પણ આપ્યા હતા. ઈશા ગુપ્તાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.