હિજાબનો વિરોધ કરવામાં આ માસુમ અભિનેત્રીએ એક બાદ એક ઉતારી નાખ્યા કપડા, બધું જ ચોખ્ખું દેખાવા લાગ્યું, ફેન્સ બોલ્યા શરમ કરો શરમ - Chel Chabilo Gujrati

હિજાબનો વિરોધ કરવામાં આ માસુમ અભિનેત્રીએ એક બાદ એક ઉતારી નાખ્યા કપડા, બધું જ ચોખ્ખું દેખાવા લાગ્યું, ફેન્સ બોલ્યા શરમ કરો શરમ

ઈરાનમાં શરૂ થયેલ હિજાબ વિરોધી આંદોલનને સોશિયલ મીડિયા દ્વારા દુનિયાભરની મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે. ભારતમાંથી પ્રિયંકા ચોપરા અને મંદાના કરીમી સહિત અનેક હિજાબ સામે અત્યાર સુધી પોતાનો જોરદાર વિરોધ નોંધાવી ચૂકી છે,

પરંતુ આ દરમિયાન બોલિવૂડની વધુ એક અભિનેત્રી એલનાઝ નોરોજી આ વિવાદમાં કૂદી પડી છે. એલનાઝ હિજાબના વિરોધના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે. આ વખતે ઈરાની અભિનેત્રીએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે. વિરોધ કરવા માટે તેણે અનોખો અભિગમ અપનાવ્યો છે. મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર તેણે એક વીડિયો પોસ્ટ કર્યો,

જેમાં અભિનેત્રી તેનો હિજાબ અને બુરખો ઉતાર્યા બાદ કપડા ઉતારતી જોઈ શકાય છે. બુરખો ઉતાર્યા બાદ તે તમામ કપડા ઉતારે છે. વીડિયોના કેપ્શનમાં ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અલનાઝે લખ્યું, ‘દરેક મહિલા, દુનિયામાં ગમે ત્યાં હોય, પછી ભલે તે ક્યાંયની પણ હોય, તેને ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ, જ્યારે પણ અને જ્યાં તે ઇચ્છે. કોઈ પુરુષ કે અન્ય સ્ત્રીને તેનો ન્યાય કરવાનો અથવા તેને અન્ય કપડાં પહેરવાનું કહેવાનો અધિકાર નથી.’

એલનાઝ નોરોજીએ લખ્યું, ‘દરેક વ્યક્તિના પોતાના અલગ અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેમનું સન્માન કરવું જોઈએ. લોકશાહીનો અર્થ ખરેખર નિર્ણય લેવાની શક્તિ છે. દરેક સ્ત્રી પાસે તેના શરીર વિશે નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. આ વીડિયો દ્વારા હું નગ્તાને પ્રોત્સાહન નથી આપી રહી, પરંતુ હું મારી પસંદગીની સ્વતંત્રતાનું સમર્થન કરી રહી છું. એલનાઝ નોરોજી ઈરાનની છે. તે અભિનેત્રી અને મોડલ છે. તેનો જન્મ ઈરાનની રાજધાની તેહરાનમાં થયો હતો, પરંતુ તે 8 વર્ષની ઉંમરે જર્મની ગઇ હતી. એલનાઝે 14 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

એલનાઝ કામની શોધમાં મુંબઈ પહોંચી હતી અને અહીં શાહરૂખ, સલમાન અને અજય દેવગન સાથે પણ ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું. જોકે એલનાઝને નેટફ્લિક્સ પર ફિલ્મ સેક્રેડ ગેમ્સથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. એલનાઝ નૌરોજી પણ ઈરાનની નૈતિક પોલીસની ક્રૂરતાનો શિકાર બની છે. જ્યારે એલનાઝ ઈરાનમાં રહેતી હતી, ત્યારે તે પણ પોલીસની ચુંગાલમાં ફસાઈ જવાથી બચી ગઈ હતી. અભિનેત્રીએ તેની સાથે બનેલી એક ડરામણી ઘટના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

એલનાઝે કહ્યું કે મહસા અમીની સાથે જે થયું તે તેની સાથે પણ થઈ શકતુ. થોડા વર્ષો પહેલા તે ઈરાનમાં તેના પિતરાઈ ભાઈ સાથે બહાર ગઈ હતી, ત્યારે અચાનક એક મહિલા એલનાઝની સામે આવી અને તેને પૂછ્યું કે આ શું છે ?

એલનાઝે કહ્યું, “મને સમજાયું નહીં કે તે ત્યારે શું વાત કરી રહી હતી. તેણે મને ફરીથી પૂછ્યું – આ શું છે ? પોલિસે તેને પકડી લીધી કારણ કે તેનું પેન્ટ ટાઇટ હતું. પેન્ટની ચુસ્તતાને કારણે તેના પગની ઘૂંટીઓ દેખાતી હતી. તેને ‘પુનઃશિક્ષણ’ કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. આ એ જ જગ્યા છે જ્યાં મહસા અમીનીને લઈ જવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

Live 247 Media

disabled