એવોર્ડ શોમાં ભાઈજાન સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે બેશરમી મચાવી, ઉપરનું બધું દેખાય જાય તેવો ડ્રેસ પહેયો, કોઈના બાપની શરમ નથી ખરેખર - Chel Chabilo Gujrati

એવોર્ડ શોમાં ભાઈજાન સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે બેશરમી મચાવી, ઉપરનું બધું દેખાય જાય તેવો ડ્રેસ પહેયો, કોઈના બાપની શરમ નથી ખરેખર

કોઈના બાપની શરમ નથી ખરેખર , ભાઈજાન સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે બેશરમી મચાવી- એકલા હોવ તો જ જોજો

ગત રાત્રે બોલિવુડ સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાનો જલવો વિખેરતા નજર આવ્યા. હાલમાં જ મુંબઇમાં Elle Beauty Awards 2022 નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં બોલિવુડથી લઇને ટીવી સુધીની હસીનાઓએ ખૂબ હુસ્નનો જલવો વિખેર્યો. એવોર્ડ નાઇટમાં ટીવીની સંસ્કારી વહુઓ તેમના ગ્લેમરસ અદાઓથી બોલિવુડ અભિનેત્રીઓને ટક્કર આપતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by See Latest (@seelatest)

ત્યાં આ બધા વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ એલી અવરામ તેના લુક્સને કારણે ઘણી ચર્ચામાં રહી હતી. એલીનો આ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, એલીની ડ્રેસિંગ સ્ટાઈલ લોકોને વધારે પ્રભાવિત કરી શકી ન હતી. હવે તેનો લુક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. ઘણા લોકોએ તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી છે

જ્યારે કેટલાકે લખ્યું છે કે તેનો આઉટફિટ ઉર્ફી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. માત્ર આઉટફિટ પર જ નહીં પરંતુ એલીની હેરસ્ટાઈલ પર પણ નેગેટિવ કોમેન્ટ્સ આવી રહી છે. કેટલાક લોકોએ ડ્રેસમાં સેલોટેપ પર કમેન્ટ પણ કરી છે. Elle Beauty Awards 2022માં બોલિવૂડ અને ટીવીની હસીનાઓએ ગ્લેમરસ અવતારમાં હાજરી આપી હતી. એલીના ફોટો અને વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી કે, એલી તું ખૂબ જ સુંદર છે પણ આજ માટે માફ કરજે…

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@bollytellybuzz)

ખૂબ જ ખરાબ ડ્રેસિંગ સેન્સ છે.એકે લખ્યું છે કે, તેણે શું પહેર્યું છે, આ સમજવા માટે, તેણે ચાર વાર વીડિયો જોયો. ત્યાં એકે લખ્યુ- ઉફ્ફ એલીની હેર સ્ટાઇલ ભૈયા બક્ષ દો હમારે દેશ કો… બીજી એક એવી કમેન્ટ હતી કે ડ્રેસને કારણે એલી પોતાનો હાથ પણ હલાવી શકતી નથી.એકે ડ્રેસની ટ્રાન્સપરન્ટ ટેપ પર મજાક ઉડાવતા લખ્યુ કે, હું ઈચ્છું છું કે મારી બંદી મારા પર એટલો જ વિશ્વાસ કરે જેટલો તે આ સેલોટેપ પર કરે છે. એલીએ એવોર્ડમાં એન્ટ્રી લેતા બધા તેની સામે જોતા જ રહી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by vinod (@vinodrsingh679)

એલીનો આ ડ્રેસ ઑફ-શોલ્ડર સ્ટાઇલમાં હતો અને આ ડ્રેસની નીચે કાળા રંગની ફ્રિલ હતી. એલીના ચાહકોને તેની સ્ટાઈલ પસંદ આવી તો કેટલાક લોકો તેની ફેશન સેન્સને સમજી શક્યા નહીં. તમને જણાવી દઈએ કે એલી અવરામ પહેલીવાર 2013માં બિગ બોસ 7માં જોવા મળી હતી. આ પછી તેણે ઝલક દિખલા જામાં ભાગ લીધો અને 2013માં ‘મિકી વાયરસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું. આ પછી એલીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું અને હાલમાં જ તે ધનુષ સાથે ‘વાથી’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Live 247 Media

disabled