ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, એક બાળકની માં હોવા છત્તાં પણ એવું જબરદસ્ત છે ફિગર કે...જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી - Chel Chabilo Gujrati

ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, એક બાળકની માં હોવા છત્તાં પણ એવું જબરદસ્ત છે ફિગર કે…જોઇને તમે પણ થઇ જશો પાણી-પાણી

બિન્દાસ ફિગર દેખાડવામાં જરાય શરમ નથી રાખતી…આ ધાકડ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, લગ્ન વગર જ બની ચૂકી છે માતા

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને કોઇ ઓળખની જરૂર નથી. તે આજે દુનિયાભરમાં ફેમસ છે. બ્રાવો સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટ રમે છે અને ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં તેના લાખો ચાહકો પણ છે.  ડ્વેન બ્રાવોના વ્યક્તિત્વ અને તેની રમત વિશે તો લગભગ દરેક જણ વાકેફ છે, પરંતુ તેના અંગત જીવનને ઘણા ઓછા લોકો જાણ છે. જણાવી દઇએ કે, ડ્વેન બ્રાવો બે બાળકોનો પિતા છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.

ડ્વેન બ્રાવોની એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ જોસના ખીતા ગોન્સાલ્વેસ છે. ઘણા વર્ષોથી જોસના અને બ્રાવો રિલેશનશિપમાં છે. તે બંનેએ લગ્ન કર્યા નથી, પરંતુ બંનેને એક છોકરો છે. જોસના વ્યવસાયે શેફ છે અને તે તેના પુત્ર ડ્વેન બ્રાવો જુનિયર સાથે ત્રિનિડાડમાં રહે છે. જોસનાએ ફ્રાન્સ, ઈટાલી અને અમેરિકામાં શેફની ટ્રેનિંગ લીધી છે. જોસાનાનું જીવન કેરેબિયન નાગરિક જેવું છે.

જોસનાને બીચ અને પાર્ટી ઘણી પસંદ છે. તે અવાર નવાર મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી કરતી જોવા મળે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મિત્રો સાથે મસ્તી અને પાર્ટી કરતી ઘણી તસવીરો પણ છે. જોસના જીમમાં ખૂબ પરસેવો પાડે છે અને આ જ કારણ છે કે માતા બન્યા પછી પણ તે ફિટ છે. જોસના ઘણીવાર બિકીમાં તેના બોડીને ફ્લોન્ટ કરે છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી એવી તસવીરો છે જેમાં તે બિકીમાં ઘણી જ હોટ લાગે છે.

ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર અને હોટ છે. તેમજ સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. જોસનાની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જોસના વિશે ઘણા ઓછા ચાહકો જાણે છે. જોસના ખિતા તરીકે પણ જાણીતી છે. જોસના બોલિવૂડની મોટી અભિનેત્રીઓને હોટનેસમાં માત આપે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના બાળક સાથે પણ ઘણી તસવીરો શેર કરે છે.

જોસના બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી ઇટાલિયન ફૂડમાં કારકિર્દી બનાવવા માટે ઇટાલીના એક નાનકડા શહેરમાં રહેવા ગઈ. જોસના એક વ્યાવસાયિક શેફ બનવા માટે ઇન્ટર્નશિપ માટે ફ્રાન્સ પણ ગઈ હતા. તે ડ્વેન બ્રાવો સાથે પણ તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.તે IPL 2022માં ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. તે વિશ્વભરમાં T20 અને T10 ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.

Live 247 Media

disabled