અમદાવાદમાં સગી માતા જ પોતાના બે દીકરીઓ સામે દિયર સાથે બાંધતી હતી અતરંગી સંબંધો, પછી બંને દીકરીઓએ ભેગા મળીને કર્યું એવું કામ કે.... - Chel Chabilo Gujrati

અમદાવાદમાં સગી માતા જ પોતાના બે દીકરીઓ સામે દિયર સાથે બાંધતી હતી અતરંગી સંબંધો, પછી બંને દીકરીઓએ ભેગા મળીને કર્યું એવું કામ કે….

અમદાવાદમાં દિયર-ભાભીનું લફડું, માતા બે પુત્રીની સામે જ દિયર સાથે ઘપાઘપ કરતી, હરકતોથી કંટાળી બંને પુત્રીઓએ…

સમાજમાંથી ઠેર ઠેર સંબંધોને શર્મસાર કરનારી ઘટનાઓ સામે આવે છે. આ ઉરપટ લગ્નેત્તર સંબંધોનું પ્રમાણ પણ સમાજમાં વધતું જોવા મળી રહ્યું છે. ઘણી ઘટનાઓ એવી પણ સામે આવી છે જેમાં પરિવારની અંદરના સદસ્યો વચ્ચે જ સંબંધો બંધાતા હોય છે, અને તેના કારણે પરિવારમાં પણ સમસ્યાઓ ઉભી થતી હોય છે. લોકલાજે આવી ઘટનાઓ બહાર પણ નથી આવી શકતી, ત્યારે એવી જ એક ઘટના થોડા સમય પહેલા અમદાવાદમાંથી સામે આવી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નારોલ વિસ્તારમાંથી મહિલા હેલ્પલાઇન અભયમ 181માં ફોન આવ્યો હત. જેમાં જણાવવામાં આવ્યું હતું કે 16 અને 21 વર્ષની બે બહેનો તેનું ઘર છોડી અમારા ત્યાં આવી છે, જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. બંને બહેનો ખૂબ રડી રહી હતી. હેલ્પલાઇનની ટીમે તેમને સાંત્વના આપીને તેમને પૂછવામાં આવ્યું હતું.

ત્યારે બંને બહેનોએ જણાવ્યું હતું કે,  તેઓ મૂળ ઉત્તરપ્રદેશની છે અને ગુજરાતમાં અમદાવાદ ખાતે મજૂરીકામ માટે આવ્યા છે. તેમનાં માતા-પિતા, કાકા અને ભાઈ સાથે રહે છે અને તેના કાકા અપરિણીત છે. બહેનો નાની હતી ત્યારથી જ માતા અને કાકા વચ્ચે અફેર ચાલે છે. બંને ઉંમરલાયક થતાં તેમની સામે જ સંબંધ બાંધતા હતાં.

દીકરીએ માતા-પિતાની ગેરહાજરીમાં આવી હરકતો કરવાની ના પાડી તો બંનેએ ભેગા મળી તેમની હાલત ખરાબ કરવાની ધમકી પણ આપી હતી. બંને બહેનો પોતાના સગા કાકા અને માતાને અતરંગી સંબંધો માણંતા જોઈ થાકી ગઈ હતી, જેથી તેઓ ગોતાથી ઘર છોડી નારોલ ખાતે પહોંચી ગઈ હતી. બંને બહેનોને સાંત્વના આપી તેમનાં માતા-પિતાનો સંપર્ક કરી બોલાવ્યાં હતાં.

સમગ્ર ઘટના બાબતે બંને બહેનોના પિતાને જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો હતો. તેની માતાનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના દિયર સાથે જ રહેવા માગતાં હતાં અને બંને બહેનો પણ માતા જોડે રહેવા માગતી ન હતી. બંને બહેનો પિતા સાથે જ રહેવા માગતી હોવાથી પિતા તેમને લઈ વતનમાં ઉત્તરપ્રદેશ જવા તૈયાર હતા.

Uma Thakor
After post

disabled