આને હવે કોઈની શરમ નથી નડતી, એવી એવી જગ્યાએથી અભિનેત્રીનો ડ્રેસ કટ છે કે વાત જ જવા દયો
બોલીવુડની હોટ એક્ટ્રેસમાની એક દિશા પટની બોલીવુડમાં આવ્યાના અમુક જ સમયમાં પોતાની આગવી ઓળખ અને લોકપ્રિયતા બનાવવામાં કામિયાબ રહી છે. 13-જૂન 1992ના રોજ જન્મેલી દિશા પોતાની બોલ્ડનેસ અને આકર્ષક ફિગરને લીધે ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. મીડિયાકર્મીઓ પણ તેની તસવીરો લેવા માટે ખુબ અધીરા રહે છે.
View this post on Instagram
જયારે પણ તેનો લુક કેમેરામાં કેદ થાય છે કે તરત જ તે વાયરલ થઈ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. દિશાની મોટાભાગની તસવીરો બોલ્ડ અને બિકી પહેરેલી છે. દરેક લુકમાં તેની બોલ્ડનેસ ઉભરાઈ આવે છે. દિશા અત્યાર સુધીમાં બાગી-2, રાધે, મલંગ જેવી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે.
View this post on Instagram
દિશાએ જો કે બોલીવુડની અમુક જ ફિલ્મોમાં કામ કર્યું છે છતાં પણ તેની લોકપ્રિયતા ટોપ અભિનેત્રીમાંની એક છે. દિશા પાર્ટી કે ઇવેન્ટમાં પણ અલગ અલગ અવતારમાં સ્પોટ થાય છે અને તેનો દરેક અવતાર સમગ્ર મહેફિલ લૂંટી લે છે. આવું જ કંઈક એકવાર ફરીથી બન્યું છે. દિશા ગત રાતે હિન્દુસ્તાન ટાઈમ્સ મોસ્ટ સ્ટાઈલિશ એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.
View this post on Instagram
આ મૌકા પર દિશાએ બ્લેક કલરનો હોટ ડીપનેક બોડીકૉન ડ્રેસ પહેર્યો હતો, આ ડ્રેસમાં થાઈનાં ભાગે લાગેલું કટ એટલું ઊંચું હતું કે તેના આકર્ષક પગ ફ્લોન્ટ થઇ રહ્યા હતા અને સાથે જ ડ્રેસનું નેક પણ એટલું ડીપ હતું કે તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. આ આઉટફિટ સાથે દિશાએ હાઈ હિલ્સ પહેર્યા હતા અને લાઈટ મેકઅપની સાથે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.
View this post on Instagram
જેવી જ દિશા સમારોહમાં પહોંચી કે હાજર લોકોની નજરો તેના પર થંભી ગઈ હતી. આ આઉટફિટ સાથે દિશાએ સિલ્વર પર્સ કેરી કર્યું હતું અને સિલ્વર ઈયરરિંગ પણ પહેર્યા હતા. દિશાએ આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો હતો અને તે એટલો ટાઈટ હતો કે તેના બોડી શેપ સ્પર્શ દેખાઈ રહ્યા હતા. દિશાની આ હોટ તસવીરો જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો હતો અને યુઝર્સે તેની તસવીરો પર ‘સો હોટ’, ‘જાન લઇ લો અમારી’, ‘તમે તામપાન નીચું પડવા નહિ દો’ વગેરે જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ ફાયર અને હાર્ટ ઈમોજી પણ પોસ્ટ કરી છે.
View this post on Instagram
દિશાની આવનારી ફિલ્મ એક વિલન રિટર્ન્સ 29 જુલાઈના રોજ રિલીઝ થશે. ફિલ્મ પ્રમોશનના દરમ્યાન પણ દિશા હદથી પણ વધારે બોલ્ડ કપડાં પહેરીને શામિલ થઇ હતી. આ ફિલ્મ એક વિલેનનું સિકવેલ છે. ફિલ્મમાં તારા સુતારીયા, જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે, ફિલ્મનું નિર્દેશન મોહિત સુરીએ કર્યું છે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોને ફિલ્મમાં સસ્પેન્સ, રોમાન્સ અને ભરપૂર એક્શન જોવા મળશે. દિશા ફિલ્મ યોદ્ધા અને પ્રોજેક્ટ K ફિલ્મમાં પણ જોવા મળશે.