બોલીવુડની સૌથી સુંદર ફટાકડીએ એનિમલ પ્રિંટ બિકિ પહેરી, ભરાવદાર સાઈઝ જોઈને તમને ચક્કર આવી જશે, જુઓ એકવાર બસ - Chel Chabilo Gujrati

બોલીવુડની સૌથી સુંદર ફટાકડીએ એનિમલ પ્રિંટ બિકિ પહેરી, ભરાવદાર સાઈઝ જોઈને તમને ચક્કર આવી જશે, જુઓ એકવાર બસ

દિશા પટની અભિનયથી વધારે તેના લુક અને તેની ટોન્ડ બોડીને લઇને ચર્ચામાં રહે છે. દિશા બિકી પહેરી તેની ફિટ બોડીને ફ્લોન્ટ કરવાનો કોઇ મોકો છોડતી નથી. તે તેની બિકી તસવીરો શેર કરી ચાહકોને ઘાયલ કરતી રહે છે. ત્યારે ફરી એકવાર અભિનેત્રીએ તેની બિકી તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવી દીધા છે. દિશા પટનીએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ટુ પીસ બિકીમાં અલગ-અલગ સ્ટાઈલમાં બોલ્ડ પોઝ આપતી જોઈ શકાય છે.

તેણે લાલ રંગની બિકી પહેરી છે. તસવીરોમાં દિશા પટનીનું સ્લિમ અને ટોન્ડ ફિગર પણ દેખાઈ રહ્યું છે. આ બિકી લુક સાથે તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને તે આમાં હોટ પોઝ આપતી જોવા મળે છે. બીજી તસવીરમાં તે સ્વિમિંગ કોસ્ચ્યુમમાં સૂર્યાસ્તની મજા લેતી જોવા મળે છે. દિશા પટનીએ કોઈપણ કમેન્ટ કર્યા વગર આ તસવીરો શેર કરી છે. જો કે તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. દર વખતની જેમ આ વખતે પણ દિશા પોતાની પોસ્ટ માટે હેડલાઈન્સમાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by instafeed (@instafeed24x7)

આ સાથે જ તેની તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં છવાઈ ગઈ છે. પોસ્ટને માત્ર 2 કલાકમાં જ 7 લાખ 44 હજારથી વધુ લાઈક્સ મળી હતી. કોમેન્ટ સેક્શનમાં પણ ચાહકોએ દિશા પર પ્રેમનો વરસાદ કર્યો હતો. એક યુઝરે લખ્યું, ‘બહુ સુંદર છોકરી.’ બીજાએ લખ્યું, ‘કોઈ તો રોક લો યાર’ જ્યારે બીજાએ લખ્યું, ‘એક્સ્ટ્રા-ઓર્ડિનરી.’ બાકીના ચાહકોને પણ દિશાના વખાણ કરતા હાર્ટ અને ફાયર ઇમોજી ડ્રોપ કરતા જોવા મળી રહ્યા છે.

જો કે, આ પહેલીવાર નથી કે દિશાએ બિકી પહેરી આગ લગાવી હોય, તે ઘણીવાર બિકી પહેરે છે અને હોટ તસવીરો શેર કરી ચાહકોને ઘાયલ કરતી રહે છે. દિશા એક પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 54.6 મિલિયન ફોલોઅર્સ છે. તે ઘણીવાર તેના ચાહકો સાથે વાત પણ કરે છે. તેના ફેન્સ પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હાલમાં કેટલાક સમય પહેલા ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપ લઇને તે ઘણી ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by @bollywood_sexy_divas

દિશા છેલ્લે એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ સાબિત થઇ હતી. દિશાના લુક્સની ફિલ્મમાં ઘણી ચર્ચા થઇ હતી. જણાવી દઇએ કે, દિશાએ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી પોતાના અભિનય કરિયરની શરૂઆક રપી હકી. લોફર તેની પહેલી તેલુગુ ફિલ્મ હતી. દિશા એકવાર ફરી ટોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં વાપસી કરી રહી છે. ‘પ્રોજેક્ટ કે’ ઉપરાંત તે બીજી એક સાઉથ ફિલ્મમાં જલ્દી જોવા મળવાની છે. દિશાએ બોલિવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

જો કે, તે કરિયરમાં સફળ સાબિત થઇ શકી નથી. “યોદ્ધા” દિશા પટનીની અપકમિંગ બોલિવુડ ફિલ્મ છે, જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે સ્ક્રીન શેર કરતી નજર આવશે. કરણ જોહરની આ ફઇલ્મને પુષ્કર ઓઝા ડાયરેક્ટ કરી રહ્યા છે.જણાવી દઈએ કે દિશા પટણી એક સુશિક્ષિત પરિવારથી સંબંધ ધરાવે છે. દિશા પટનીના પિતા જગદીશ સિંહ પોલીસ અધિકારી છે અને તેની માતા હેલ્થ ઈન્સ્પેક્ટર છે. દિશાની મોટી બહેન ખુશ્બુ ભારતીય સેનામાં લેફ્ટનન્ટ છે. ત્યાં દિશા અભિનેત્રી સિવાય એક ટ્રેન્ડ જિમ્નાસ્ટ પણ છે.

Live 247 Media

disabled