ઠંડીમાં દિશા પટનીને ચઢ્યો બિકિનીનો ફીવર, કેમેરા સામે આખી ઉઘાડી થઈને બધું બતાવી રહી છે - Chel Chabilo Gujrati

ઠંડીમાં દિશા પટનીને ચઢ્યો બિકિનીનો ફીવર, કેમેરા સામે આખી ઉઘાડી થઈને બધું બતાવી રહી છે

બેશરમ બનીને પાછી ઉઘાડી થઇ ગઈ ભાઇજાનની ફટકડી, બિકીની વાળી તસવીરો બાથરૂમના ખૂણામાં છુપાઈને જોવી પડશે

બોલ્ડ અને હોટ દિશા પટણી તેના સિઝલિંગ બિકી લુક્સથી ઘણીવાર ઈન્ટરનેટ ટેમ્પરેચર હાઈ રાખે છે. દિશાના બિકી લુકથી ચાહકો આશ્ચર્યમાં મૂકાઇ જાય છે. દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. આ વખતે પણ દિશા પટણીએ કંઈક આવું જ કર્યું છે. હવે તેણે પોતાનો એક એવો ફોટો પોસ્ટ કર્યો છે, જેના કારણે ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. ફોટોને જોરદાર લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે બિકી પહેરેલી જોવા મળી રહી છે. તેણે કેમેરાની સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે, જે નજરે પડી રહ્યું છે. દિશાની બોલ્ડનેસ જોઈને ફેન્સે નિસાસો નાખવાનું શરૂ કરી દીધું છે. અભિનેત્રીએ ફરી એકવાર બિકીમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કર્યું છે. ખૂબસૂરત દિવા દિશા પટનીએ હવે બિકીમાં પોતાનો નવો ફોટો શેર કર્યો છે. ફોટોમાં દિશા તેના કિલર લુક સાથે આગ ફેલાવતી જોવા મળી રહી છે.

સ્ટ્રેપલેસ બિકી પહેરીને, દિશા તેના માથા પર હાથ રાખીને વાળ પાછળની તરફ લપેટીને કિલર પોઝ આપી રહી છે. ફોટોમાં દિશાના એક્સપ્રેશન, એટીટ્યુડ અને સ્ટાઈલ ચાહકોના દિલને ઘાયલ કરી રહ્યા છે. બિકી ફોટોમાં દિશાના ચહેરાની ચમક અને ચાર્મ તેની સુંદરતામાં વધારો કરી રહ્યો છે.આ ફોટો શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં ફાયર ઈમોજી બનાવ્યું છે. દિશા પટનીના હોટ ફોટા પર ફેન્સ કોમેન્ટ કરતા થાકતા નથી. દિશાના આ ફોટોને માત્ર 1 કલાકમાં 6 લાખથી વધુ લાઈક્સ મળી હતી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતારિયા જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સુરી કરી રહ્યા છે. આ સિવાય દિશા પટણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ ‘યોધા’માં કામ કરી રહી છે. દિશા પટની છેલ્લે ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળી હતી જેમાં તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું.

Live 247 Media

disabled