ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછ્યું-એવી કઈ વસ્તુ છે કે જે મહિલા કે પુરુષ રાત્રે જ લેવાનું પસંદ કરે છે? - Chel Chabilo Gujrati

ઇન્ટરવ્યુમાં છોકરીને પૂછ્યું-એવી કઈ વસ્તુ છે કે જે મહિલા કે પુરુષ રાત્રે જ લેવાનું પસંદ કરે છે?

એવી કઈ વસ્તુ છે કે જે મહિલા કે પુરુષ રાત્રે જ લેવાનું પસંદ કરે છે? છોકરીએ એવો જવાબ આપ્યો કે બધાના હોંશ ઉડી ગયા

આપણા દેશમાં દરેક વર્ષે પરીક્ષાઓ યોજાય છે અને જેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાની આવડત દેખાડે છે. જો કે વિદ્યાર્થીઓ પરીક્ષા તો પાસ કરી લે છે પણ તેનાથી પણ અઘરું હોય છે ઇન્ટરવ્યૂ પાસ કરવું. કેમ કે આ ઇન્ટરવ્યૂમાં એવા સવાલો પૂછવામાં આવે છે કે જેને જાણીને તમે પણ વિચારમાં મુકાઈ જશો કે આખરે તેનો શું જવાબ આપવો. આવો તો તમને જણાવીએ કે આ ઇન્ટરવ્યૂમાં કેવા કેવા વિચિત્ર પ્રશ્નો પૂછવામાં આવે છે.

1. પાસવર્ડને હિન્દી માં શું કહેવામાં આવે છે? જવાબ-કૂટ

2. શું બેન્કને હિન્દીમાં કોઈ અન્ય નામથી બોલાવી શકાય? જવાબ-હિન્દીમાં બેન્કને અધિકોષ કહેવામાં આવે છે.

3. જીવનમાં માત્ર બે વાર ફ્રીમાં મળનારી વસ્તુ કઈ છે? જવાબ-દાંત

4. વર્ષ અને શનિવારમાં શું સામાન્ય છે, જે બંનેમાં માત્ર એક જ વાર આવે છે? જવાબ-અક્ષર ‘વ’.

5. કોઈ એવી વસ્તુનું નામ બતાવો જે ગરમ કર્યા પછી પીગળતી નથી કે ન તો બાષ્પ બને છે, પણ જામી જાય છે. જવાબ-ઈંડુ

6. એમ્બ્યુલેન્સને હિન્દીમાં શું કહેવાય છે? જવાબ-રોગી બહિની

7. જો આઠ લોકો એક દીવાલ દસ દિવસમાં બનાવે છે તો ચાર લોકો તે દીવાલ કેટલા સમયમાં બનાવશે? જવાબ-દીવાલ તો પહેલાથી જ બની ચુકી છે.

8. એક કાચા ઈંડાને ફર્શ પર કેવી રીતે પાડવામાં આવે કે તે તૂટે નહીં? જવાબ-ગમે તે રીતે નીચે પાડો પણ ફર્શ મજબૂત હોય છે માટે તે તૂટશે નહિ.

9. જેમ્સ બોન્ડ પ્લેનમાંથી કૂદી જાય છે અને તે મરતો પણ નથી, કેવી રીતે? જવાબ-પ્લેન રન વે પર હતું.

10. તમે દસ રૂપિયામાં એવું તે શું ખરીદશો કે તેનાથી પૂરો રૂમ ભરાઈ જાય? જવાબ- અગબરતી સગળાવીને પુરા રુમને સુગંધથી ભરી શકાય છે.

11. તે કયું કામ છે જે પુરી દુનિયામાં માત્ર રાતના સમયે જ કરવામાં આવે છે? જવાબ-સુવાનું કામ

12. કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વાધીનતાનો પ્રસ્તાવ ક્યાં અને ક્યાંરે કરવામાં આવ્યો? જવાબ-સન 1929માં લાહોર અધિવેશનમાં

13. એક મહિલા આ વસ્તુ બધાને આપી શકે છે પણ પોતાના પતિને નથી આપી શક્તી? જવાબ-રાખડી

14. ક્યાં દેશમાં સૂરજ અડધી રાતે ચમકે છે? જવાબ-નોર્વે

15. એવી કઈ વસ્તુ છે કે તેને મહિલા કે પુરુષ માત્ર રાતે જ લેવાનું પસંદ કરે છે? જવાબ-ઊંઘ

Live 247 Media
After post

disabled