યુઝવેન્દ્ર ચહલની પત્નીનું ફિગર જોઈને ચક્કર આવી જશે, આટલી હોટ તો બોલીવુડની હીરોઇનો પણ નથી - Chel Chabilo Gujrati

યુઝવેન્દ્ર ચહલની પત્નીનું ફિગર જોઈને ચક્કર આવી જશે, આટલી હોટ તો બોલીવુડની હીરોઇનો પણ નથી

ભારતીય ક્રિકેટર અને IPL ખેલાડી યુઝવેન્દ્ર ચહલ પોતાની બોલિંગ અને રમત સિવાય પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. ચહલની જેમ તેની પત્ની ધનાશ્રી વર્મા પણ આ દિવસોમાં ચર્ચામાં બનેલી રહેતી હોય છે. ધનાશ્રી તેની સુંદરતા માટે પણ ઓળખાતી હોય છે. ધનાશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ધનાશ્રી લગભગ દરેક દિવસે તેની તસવીરો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહેતી હોય છે. આ વખતે પણ તેણે ખુબ જ ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં આવી છે.

ચાહકો તેની તસવીરોને ખુબ પસંદ પણ કરતા હોય છે તેવામાં ધનાશ્રીએ ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરી છે. ધનાશ્રી ચાહકો માટે અવાર નવાર તેની ખાસ તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી સુંદર તસવીરો શેર કરી છે. આ બધી તસવીરોમાં ધનાશ્રીનો ગ્લેમરસ અંદાજ જોતા જ બની રહ્યો છે.

તસવીરોમાં ધનાશ્રી વર્માએ વાઈન કલરનું ડીપ નેક ગાઉન પહેરેલું છે. તેની સાથે ધનાશ્રીએ કાનમાં ખુબ જ સુંદર ઈયરિંગ્સ પણ પહેરેલી છે. ધનાશ્રીએ અલગ અલગ પોઝમાં ઘણી બધી તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ હેવી મેકઅપ સાથે હાથમાં એક બ્રેસલેટ પણ પહેર્યું છે. આ તસવીરોને શેર કરતા ધનાશ્રીએ એક કેપ્શન પણ લખ્યું હતું.

ધનાશ્રીએ લખ્યું હતું કે,’જો તમે તમારી જાતને નીચે જવાથી બચાવો છો તો તમે છેલ્લે બધી ઊંચાઈઓ પણ ખોવી દેશો. સોશિયલ મીડિયા પર ધનાશ્રી વર્માની આ બધી તસવીરો ખુબ જ જોરદાર વાયરલ થઇ રહી છે. લાંબા કર્લી વાળ અને ખુબ જ સુંદર ડીપ નેક ગાઉનમાં ધનાશ્રીનો આ લુક પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.

ધનાશ્રી વર્માની આ તસવીરો પર પતિ યૂઝવેન્દ્ર ચહલની પણ કોમેન્ટ આવી છે. યુઝવેન્દ્ર ચહલે પત્નીએ શેર કરેલી તસવીરમાં કોમેન્ટ કરી હતી કે ન્યૂક્લિયર બૉમ્બ. સાથે જ એક લવ, કિસ અને ફાયર ઈમોજી પણ આપ્યું હતું.ધનાશ્રીના પતિ યુઝવેન્દ્ર ચહલ IPLની આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની તરફથી રમી રહ્યો છે IPL મેચ દરમ્યાન ધનાશ્રી ઘણી વખત પતિનો હોસલો વધારવા માટે સ્ટેડિયમમાં નજર આવતી હોય છે.

Live 247 Media
After post

disabled