ટીવીની મોટી હિરોઈનને ત્રીજી વાર થયો પ્રેમ, દિલ સે દિલ તકના અભિનેતા સાથે ચાલી રહ્યું છે ચક્કર, પહેલા તૂટી ચુક્યા છે બે લગ્ન - મોટું હોટ ફિગર જોઈને લાળ ટપકી જશે - Chel Chabilo Gujrati

ટીવીની મોટી હિરોઈનને ત્રીજી વાર થયો પ્રેમ, દિલ સે દિલ તકના અભિનેતા સાથે ચાલી રહ્યું છે ચક્કર, પહેલા તૂટી ચુક્યા છે બે લગ્ન – મોટું હોટ ફિગર જોઈને લાળ ટપકી જશે

ટીવી જગતની જાણીતી અભિનેત્રી ચાહત ખન્ના પોતાના અભિનયની સાથે સાથે પોતાના પર્સનલ જીવનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. ચાહત ખન્ના બડે અચ્છે લગતે હૈ, કુમકુમ, ભક્તિ હી શક્તિ હૈ જેવા ટીવી શોમાં જોવા મળી ચુકી છે. 28 જુલાઈ 1986ના રોજ જન્મેલી ચાહત 35 વર્ષની થઇ ચુકી છે. જો કે આ ઉંમરે પણ તેની ફિટનેસ અને સુંદરતા લાજવાબ છે. તેની ફિટનેસ આજની યુવાન અભિનેત્રીઓને પણ માત આપે છે, અને તેની ફિટનેસ જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

અમુક સમય પહેલા ટીવી અભિનેતા રોહન ગંડોત્રાએ ચાહત સાથેની તસ્વીર શેર કરી હતી અને કૈપ્શનમા લખ્યું હતું કે,”પ્રેમ પોતાનો રસ્તો શોધી જ લે છે”. જેના પછી લોકોનું માનવું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, જો કે બંને માંથી કોઈએ પણ આ વાતની પુષ્ટિ કરી નથી.

 

View this post on Instagram

 

A post shared by Rohan Gandotra (@rohan_gandotra)

જણાવી દઈએ કે ચાહત બે વાર લગ્ન કરી ચુકી છે અને બે બાળકોની માં છે.ચાહતે પહેલા લગ્ન ભરત નરસિંઘની સાથે કર્યા હતા, પણ ઘરેલુ હિંસાને લીધે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. જેના પછી ચાહતે વર્ષ 2013માં ફરહાન મિર્જા સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2018માં પણ ઘરેલુ હિંસાને લીધે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.ફરહાન અને ચાહતની બે દીકરીઓ પણ છે. છુટાછેડા પછી ચાહત એકલી જ બંને દીકરીઓની સંભાળ રાખી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

ફરહાન સાથેના છૂટાછેડા વિશે વાત કરતા ચાહતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેનો પતિ તેને કેટલી હદ સુધી ટોર્ચર કરતો હતો. ચાહતે જણાવ્યું કે ફરહાન હંમેશા તેના પર શંકા કર્યા કરતો હતો, તે એક રૂમ માંથી બીજા રૂમ સુધી પણ તેની પાછળ પાછળ જતો હતો.ચાહતને પોતાના બંને બાળકોને બહાર લઇ જવાની પણ પરવાનગી ન હતી, કેમ કે ફરહાનને લાગતું હતું કે તે તેને છોડીને ચાલી જશે, દરેક રોજ તે ચાહત પર ગંદા ગંદા આરોપો લગાવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by @mybigscoop

ગર્ભાવસ્થાના સમયે પણ તે આરોપ લગાવતા ચાહતને પૂછતો હતો કે શું આ બાળકો તેના પોતાના જ છે? તેના બીજા બાળકના જન્મના ત્રીજા દિવસે જે તેણે તેને ઘરથી બહાર કાઢી મૂકી હતી. પોતાના આ લગ્નને ચાર વર્ષ સુધી ચલાવવા પાછળ ચાહતે કહ્યું કે,”મને ડર હતો કે મને જજ કરવામાં આવશે કેમ કે મારા પહેલા લગ્ન પણ સફળ રહ્યા ન હતા. આ બધું કોઈ મહિલા માટે આસાન નથી હોતું.મારા માટે આ બધું હદથી વધારે થઇ ગયું હતું, માટે મેં મારા જન્મદિવસના બે દિવસ પહેલા જ આ લગ્ન ખતમ કરવાનો નિર્ણય લીધો”.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

ચાહત સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. એવામાં અચાનક જ તેણે પોતાની બિકી પહેરેલી તસ્વીર શેર કરીને ચાહકોના હોશ ઉડાવી દીધા છે. ચાહત હાલના સમયમાં માલદીવમાં વેકેશેન માણી રહી છે, જ્યાના સુંદર લોકેશનની તસવીરો ચાહતે પોતાના એકાઉન્ટ પર શેર કરી છે. ચાહતે પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે અલગ અલગ પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ck (@chahattkhanna)

એક તસ્વીરમાં તે લાઈટ ગ્રીન બિકી અને વ્હાઇટ શ્રગ પહેરીને સમુદ્રના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે, જ્યારે અન્ય એક તસવીરમાં તે બ્લુ બિકી અને પિન્ક હેટ પહેરીને પુલના કિનારે અલગ અલગ પોઝ આપી રહી છે, જયારે અન્ય તસ્વીરોમાં તે બ્લેક બિકી પહેરીને કાતિલાના પોઝ આપી રહી છે. બ્લેક બિકીમાં તેનું કાતિલાના ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે. ચાહકો તેની આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.એવામાં ચાહકોનું માનવું છે કે છૂટાછેડા પછી તે વધારે બોલ્ડ અને ગ્લેમર બની ચુકી છે.

Uma Thakor

disabled