સંસ્કારી અભિનેત્રીઓએ શર્ટના બટન ખોલીને અંદરનું એવું એવું દેખાડ્યું કે બેભાન થઇ જશો, રૂમનો દરવાજો બંધ કરીને જ જોજો તસવીરો
બોલિવૂડ હોય કે ટેલિવિઝન અભિનેત્રીની કેટલીક તસવીરોએ સોશિયલ મીડિયા પર આ સપ્તાહમાં જોરદાર તહેલકો મચાવ્યો છે. કોઈ અભિનેત્રીએ વગર બિકી પહેરીને તસવીર ખાલી શર્ટ પહેરીને તસવીર શેર કરી દીધી તો કોઈએ શર્ટના બટન જ કેમેરાની સામે ખોલી દીધા. જુઓ આ સપ્તાહમાં કઈ પાંચ તસવીરોએ ઇન્ટરનેટનો પારો વધારી દીધો.
View this post on Instagram
1. ઈશા ગુપ્તા : અભિનેત્રી ઈશા ગુપ્તા તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ વગર બિકી પહેરે સફેદ કલરનો શર્ટ પહેરેલો છે જેના શર્ટના બટન ખુલ્લા છે. અભિનેત્રીએ તેની સાથે શોર્ટ્સ પહેરેલું છે. અભિનેત્રીએ ક્યારેક સોફા પર બેસીને તો ક્યારેક ઉંઘીને ફોટોશૂટ કરાવ્યું છે. તેની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે. ઈશા ગુપ્તા ‘કમાન્ડો 2’, ‘જન્નત 2’, ‘રાઝ 3’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અંગત જીવન વિશે વાત કરીએ તો તેણે બોયફ્રેન્ડ મેન્યુઅલ કેમ્પસ ગુલર સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.
View this post on Instagram
2. સની લિયોન : સની લિયોને હોટ બિકીમાં પોતાની બોલ્ડ તસવીરો ક્લિક કરાવી હતી. તેણે પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. સની લિયોને માલદીવમાં પોતાની હોટ અને બોલ્ડ અંદાજ બતાવ્યો છે. તેણે બીચ પર બોલ્ડ પોઝ આપીને તસવીરો ક્લિક કરાવી હતી જે ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં સની લિયોને મલ્ટી કલરની બિકી પહેરી છે. આ સાથે અભિનેત્રીએ મોટા સનગ્લાસ પણ પહેરેલા હતા. એક તસવીરમાં સની લિયોન દરિયા કિનારે જલપરીની જેમ સૂતી જોવા મળી રહી છે તો બીજી તરફ તસવીરોમાં અભિનેત્રી જમીન પર બેસીને બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
View this post on Instagram
3. જાહ્નવી કપૂર: બોલિવૂડની હસીનાઓની વાત કરવામાં આવે તો જાહ્નવી કપૂર તેના અભિનય કરતાં તેની સુંદરતાને કારણે વધુ ચર્ચામાં રહે છે. જાહ્નવી કપૂર તેની લેટેસ્ટ તસવીરમાં ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરમાં જ્હાન્વીએ પાતળું ટ્રાન્સપરન્ટ ક્રોપ ટોપ પહેર્યું છે જેમાં તેની પીળી કલરની બિકી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ પારદર્શક ટોપ સાથે અભિનેત્રીએ ડેનિમ શોર્ટ્સ પહેર્યા છે જેમાં મિનિમલ મેક-અપ અને વાળ ખુલ્લા રાખેલા છે. આ તસ્વીરોમાં અભિનેત્રીનો લુક ખૂબ જ સુંદર લાગી રહ્યો છે.
View this post on Instagram
4. પ્રિયંકા ચોપરા: પ્રિયંકા ચોપરાએ પોતાની કેટલીક તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર ગરમાવો લાવી દીધો છે. કારણ કે આ તસવીરોમાં પ્રિયંકાની હોટ સ્ટાઈલ જોવા મળી રહી છે. અભિનેત્રીએ લાલ ટ્રાન્સપરન્ટ કપડાને તેનો ડ્રેસ બનાવીને પોઝ આપ્યો હતો. તેનો આ લુક ચાહકોની ઊંઘ ઉડાડી રહ્યો છે.
View this post on Instagram
5. નિયા શર્મા: નિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી હતી જેમાં તે ક્રોપ ટોપ શર્ટ અને જીન્સ પહેરેલી જોઈ શકાય છે. ખાસ વાત એ છે કે આ લુકમાં હોટનેસને વધુ વધારવા માટે તેણે શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખ્યા છે. તેણે શર્ટના ઉપરના ભાગમાં હાથ ફેલાવીને તસવીરો પણ ક્લિક કરાવી છે. નિયાના બોલ્ડ લુકે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. નિયાની તસવીરો જોઈને ચાહકો પણ ખૂબ જ ફની રીતે કોમેન્ટ કરતાં જોવા મળ્યા હતા.