બોલીવુડની સુપર હોટ અભિનેત્રી મલાઈકાનું થયું ખરાબ રીતે એક્સીડંટ, તસવીરો જોતા જ ધ્રુજી ઉઠશો ... - Chel Chabilo Gujrati

બોલીવુડની સુપર હોટ અભિનેત્રી મલાઈકાનું થયું ખરાબ રીતે એક્સીડંટ, તસવીરો જોતા જ ધ્રુજી ઉઠશો …

પુણેમાં એક ઇવેન્ટમાં ભાગ લીધા પછી મુંબઈ પરત આવતી વખતે બોલીવુડની સુપર ફેમસ અભિનેત્રી મલાઈકાની કારને એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે અકસ્માત નડ્યો હતો. એક્સપ્રેસ વે પર ખોપોલી ખાતે ત્રણ વાહનોની ટક્કરમાં તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મલાઈકાને સારવાર માટે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે હાલ આ ઘટનાની તપાસ હાથ ધરી છે. તપાસ બાદ આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવશે. શનિવારે બપોરે મલાઇકા એક ફેશન ઇવેન્ટમાં ભાગ લેવા ગઇ હતી. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરી પર આ ઇવેન્ટની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા.


સલમાન ખાનના એક્સ ભાભી મલાઈકાને અકસ્માત થયો હોવાની ખબર સામે આવતા ચાહકોમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું હતું. લોકોને તેના જલદી સાજા થવાની શુભકામના પાઠવી હતી. તમને જાણવી દઈએ કે બોલીવુડની સૌથી જાણીતો ચહેરો છે મલાઈકા અરોરા . ફિલ્મોમાં તેમણે ઘણા આઈટમ નંબર આપ્યા છે.

આ સિવાય તે ટીવી શોને જજ કરતી જોવા મળી રહી છે. ફેશન દિવા કહેવાતી મલાઈકા પોતાના જિમ લુકથી લઈને એરપોર્ટ લુક સુધી દરેક વસ્તુ માટે ફેમસ છે.મલાઈકાની પર્સનલ લાઈફની વાત કરીએ તો 48 વર્ષીય એક્ટ્રેસ અર્જુન કપૂ સાથે ઈલી ઇલુ ચાલી રહ્યું છે. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેને તેના પૂર્વ પતિ અરબાઝ ખાનથી એક પુત્ર અરહાન ખાન છે. તેના પુત્રની કસ્ટડી મલાઈકા પાસે છે.

MNS કાર્યકર્તાઓએ જણાવ્યું કે, તેઓ રાજ ઠાકરેની મીટિંગ માટે પૂણેથી મુંબઈ જઈ રહ્યા હતા. આ સમય દરમિયાન તેણે જોયું કે મલાઈકા અરોરાની કારના ડ્રાઈવરે પનવેલ પાસે કાબૂ ગુમાવ્યો અને અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટનામાં તેને માથામાં ઈજા થઈ છે અને લોહી પણ વહી ગયું છે, તેમને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

admins
After post

disabled