સફેદ દાઢી અને છૂટા છવાયા વાળ, જયારે ઘરે રહીને આવી થઇ ગઈ હતી અક્ષય કુમારની હાલત, કરીના આવી દેખવા લાગી હતી  - Chel Chabilo Gujrati

સફેદ દાઢી અને છૂટા છવાયા વાળ, જયારે ઘરે રહીને આવી થઇ ગઈ હતી અક્ષય કુમારની હાલત, કરીના આવી દેખવા લાગી હતી 

લોકડાઉનમાં મેકઅપ વિના દેખાય બૉલીવુડના આ સિતારોએ, જોતા જ ચીતરી ચડશે

લોકો ઉત્સુકતાથી 2020 પુરા થવાની રહા જોઈ રહ્યા છે, આ વર્ષ દરેક લોકો માટે ખરાબ રહ્યું છે. પછી તેમાં સામાન્ય માણસ હોય કે બોલિવૂડ સ્ટાર હોય કે પછી ક્રિકેટર જ કેમ ન હોય. કોરોના જેવી ખતરનાક બીમારીને કારણે દરેક લોકોને ઘણા મહિના ઘરે જે બેસી રહેવું પડ્યું હતું. આ કોરોના કાળમાં કલાકારો સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહ્યા હતા. કોરોનાના કારણે બધું બંધ હોવાથી કલાકારોના બદલતા લુક પણ ચાહકો સામે આવ્યો હતો. અક્ષય કુમારથી લઈને કરીના સૈફ અને મલાઈકા અને સલમાનના પણ લુકમાં ઘણો બદલાવ આવ્યો હતો.

કોરોના કાળમાં એક તરફ અક્ષય કુમારની દાઢી અને વાળ સફેદ થઇ ગયા હતા તો બીજી તરફ કરીનાના ચહેરા પર ઉદાસી અને પિમ્પલ્સ જોવા મળ્યા હતા, તો મલાઈકાનો ચહેરો એટલો સુજી ગયો હતો કે લોકો તેને ઓળખી પણ નહતા શકતા.જણાવી દઈએ કે ઘરમાં રહીને મલાઇકની હાલત એવી થી ગઈ હતી કે તેને ઓળખાવી પણ મુશ્કેલ થઇ ગઈ હતી.

સૈફ અલી ખાનના વાળ પણ વધી ગયા હતા અને દાઢીનો રંગ પણ બદલાઈ ગયો હતો. કરીનાએ તેના પતિની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

લોકડાઉનના પહેલાથી જ પનવેલ વાળા ફાર્મહાઉસમાં રહેતા સલમાન ખાનની પણ દાઢી બહુ વધી ગઈ હતી અને તેની ચહેરા પર લાઈનો દેખાવવા લાગી હતી.

હૃતિક રોશનની દાઢી પણ વધી ગઈ હતી. તે દાઢીવાળા લુકમાં સ્માર્ટ દેખાતા હતા.

કોરોના કાળમાં સલૂન બંધ હોવાને કારણે અક્ષય કુમારની સાસુ ડિમ્પલ કાપડિયાના વાળોનો રંગ સફેદ થઇ ગયો હતો.

આમિર ખાનના પણ બધા જ વાળ સફેદ થઇ ગયા હતા, પણ તે આ લુકમાં હેન્ડસમ દેખાય રહ્યા હતા.

સ્પા ના જવાથી કરીના કપૂરના ચહેરા પર પિમ્પલ થઇ ગયા હતા. જેના કારણે તે ચોકી ગઈ હતી.

અક્ષય કુમાર પણ સફેદ દાઢી અને વિખાયેલાં વાળોમાં જોવા મળ્યા હતા.

શાહરુખ ખાનના વાળ તો બહુ જ મોટા થઇ ગયા હતા. લોકડાઉનમાં તે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરતા જોવા મળ્યા હતા.

સલૂન ન જવાથી કરણ જોહરના પણ બધા જ વાળ સફેદ થઇ ગયા હતા, જો કે તેમને ઘરે જ પોતાના વાળમાં ડાઇ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

લોકડાઉન દરમિયાન વિક્કી કૌશલની દાઢી અને વાળ ઘણા વધી ગયા હતા. તેમને પણ પોતાની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

લોકડાઉન દરમિયાન લારા દત્તાની પણ તસ્વીર સામે આવી હતી તેમ તેના વાળનો રંગ થોડો બદલાયેલો જોવા મળ્યો હતો.

વરુણ ધવનને લોકડાઉનમાં પોતાનાઇન્સ્ટાગ્રામમાં એક શર્ટલેસ તસ્વીર શેર કરી હતી, જેમાં તે જમીન પર સુઈ રહ્યા છે અને તેમને દાઢી અને વાળ ઘણા લાંબા થઇ ગયા છે. લાંબા સમયથી ઘરે રહેવાના કારણે તેમની આવી હતાલ થઇ ગઈ હતી.

મિલિંદ સોમને લોકડાઉન દરમિયાન માત્ર તેમની ફિટનેસ પર ધ્યાન ન હતું આપ્યું પણ તેમને પોતાનો પૂરો લુક જ બદલી નાખ્યો હતો. પુરા લોકડાઉનમાં તેમને લાંબા વાળ રાખ્યા હતા અને તેમને આ લુક ખુબ જ ચર્ચામાં રહ્યો હતો.

કાર્તિક આર્યનના પણ દાઢી અને વાળ વધી ગયા હતા, તેને પણ પોતાની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Live 247 Media
After post

disabled