ભોજપુરી ઇન્ડસ્ટ્રીની આ અભિનેત્રી બોલ્ડનેસના મામલે બોલિવૂડની નોરા ફતેહીને પણ આપે છે ટક્કર, મોટું ફિગર જોઈને હચમચી ઉઠશો

ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાની બોલ્ડનેસની આગળ બોલિવૂડ હસીનાઓ પણ ફેલ છે. તે અવાર નવાર તેની હોટ તસવીરો ઈન્ટરનેટ પર તહેલકો મચાવતી રહેતી હોય છે. નમ્રતાનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસ્વીરોથી ભરેલું પડ્યું છે જેને જોઈને ચાહકોની ધડકનો વધી જતી હોય છે. આ દિવસોમાં બધી બાજુ ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાના નામનું બોલ બાલ છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

નમ્રતા મલ્લા તેની બિન્દાસ અદાઓથી દરેક લોકોને દીવાના બનાવી દેતી હોય છે. સતત વધતા ફોલોઅર્સના કારણે નમ્રતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં નમ્રતા મલ્લાને આ પોપ્યુલારિટી ખેસારી લાલ યાદવનું ગીત ‘દો ઘૂંટ’ના કારણે મળી હતી. આ ગીતમાં નમ્રતાએ ખેસારી લાલની સાથે એવા ઠુમકા લગાવ્યા કે રાતો રાત તેની ફેન ફોલોઇંગ વધી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

નમ્રતા મલ્લા તેના ફોટોશૂટથી ટેલિવીઝ અને બોલિવૂડ અભિનેત્રીને જોરદાર ટક્કર આપતી નજર આવી રહી છે. તેને જોઈને લાગે છે કે એ દિવસ દૂર નહિ હોય જયારે નમ્રતા મોટા પ્રોજેક્ટ્સમાં ભાગ લેશે. તસવીરોમાં નમ્રતાની બોલ્ડનેસને કારણે ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે જેને જોઈને ચાહકો તેની પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. નમ્રતા તેની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. નમ્રતાએ ઘણી તસવીરોમાં તેની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

અભિનેત્રી નમ્રતા એક ટ્રેન્ડ ડાન્સર છે. તે ઘણીવાર તેના ડાન્સ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે જેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ડાન્સ વીડિયો જોઈને કહી શકાય કે નમ્રતા મલ્લા બોલિવૂડની નોરા ફતેહીને પણ ટક્કર આપી રહી છે. અભિનેત્રીએ તેના ઘણા ડાન્સ વીડિયોમાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં બેલી ડાન્સની ઝલક જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Namrata Malla Zenith (@namritamalla)

નમ્રતા મલ્લા ભોજપુરી ઇન્ડસ્ટ્રીની ઓળખીતો ચેહરો છે. પણ જે રીતે તે આગળ વધી રહી છે તેના લીધે તેની ફેન ફોલોઇંગ ખાલી ભોજપુરી સુધી સીમિત નથી રહી. ધીરે ધીરે નમ્રતા દરેક લોકોની ફેવરિટ બનતી જઈ રહી છે. એથનિક લુક હોય કે મોડર્ન અત્યાર સુધી નમ્રતા દરેક લુકમાં ખુબ જ સુંદર અને હોટ જોવા મળી છે.

disabled