"અંખિયો સે ગોલીમારે.." ગીત પર ભાભીએ કર્યો એવો ગજબનો બોલ્ડ ડાન્સ કે જોનારાનો પણ છૂટી ગયો ભર શિયાળે પરસેવો... વીડિયો જોઈને તમે પણ ઘાયલ થઇ જશો - Chel Chabilo Gujrati

“અંખિયો સે ગોલીમારે..” ગીત પર ભાભીએ કર્યો એવો ગજબનો બોલ્ડ ડાન્સ કે જોનારાનો પણ છૂટી ગયો ભર શિયાળે પરસેવો… વીડિયો જોઈને તમે પણ ઘાયલ થઇ જશો

આ ભાભીએ તો રવીના ટંડનને પણ કરી નાખી ફેઈલ.. એવો ગજબનો ડાન્સ કર્યો કે જોઈને લોકોના ઉભા થઇ ગયા રૂંવાડા…  જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં ડાન્સના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણીવાર કેટલાક લોકો એવો ડાન્સ પણ કરતા હોય છે જેને જોવાના લોકોને ખુબ જ પસંદ આવે છે અને તેમના ડાન્સ વીડિયો પણ રાતો રાત ચર્ચામાં આવી જતા હોય છે. હાલ એક ભાભીનો એવો જ એક ડાન્સ વીડિયો લોકોને ખુબ જ પંસદ આવી રહ્યો છે.

ફરી એકવાર એક ભાભી સોશિયલ મીડિયા પર આગ ફેલાવી રહી છે. આ વીડિયો જોઈને લોકો પાગલ થઈ રહ્યા છે. આટલું જ નહીં, યુવતીનો ડાન્સ જોઈને લોકોએ ત્યાં સુધી કહ્યું કે ‘રવિના ટંડન પણ ફેલ થઈ ગઈ’. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભાભીએ ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ આપીને ઈન્ટરનેટ પર પોતાનો દબદબો જમાવી લીધો છે.

લોકો આ છોકરીને ભાભી-ભાભી કહીને બોલાવે છે. વીડિયોમાં આ છોકરી તેના બોલ્ડ મૂવ્સથી મારતી જોવા મળી રહી છે. તે ‘આંખિયોં સે ગોલી મારે’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે અને ફેમ અભિનેત્રી રવિના ટંડનને ટક્કર આપી રહી છે. નેટીઝન્સ તેના હોટ મૂવ્સ જોઈને દિવાના થઈ રહ્યા છે. ભાભી કાળી સાડીમાં નેટીઝન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

આ ડ્રેસમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ડાન્સ વીડિયોને નીલુ મૌર્યના ઓફિશિયલે યુટ્યુબ પર શેર કર્યો છે. યુવતીનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. યુઝર્સ આ વીડિયોને સતત લાઈક કરી રહ્યા છે અને કોમેન્ટ બોક્સમાં પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 3.5 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે.

Uma Thakor

disabled