આ 10 ફની પોસ્ટ જોયા પછી રડતા માણસને પણ હસવા લાગશે, જુઓ

સોશિયલ મીડિયાની મજેદાર દુનિયામાં મેમ્સથી ભરમાર છે. અહીંયા એવા એવા મેમ્સ જોવા મળતા હોય છે જે રડતા માણસને પણ હસાવી દે છે. હાલ આવા જ કંઈક ફની મેમ્સ અલગ અલગ પ્લેટફોર્મ પર ખુબ જોવામાં આવી રહ્યા છે. અહીંયા અમે તમને કેટલાક મેમ્સ બતાવા જઈ રહ્યા છીએ જે તમને હસવા માટે મજબુર કરી દેશે.

1. રેલવે ફાટકના આટલા નજીક વાહનોને જોઈને લાગે છે કે ટ્રેન પાટાના બદલે સીધી પાઇપની ઉપરથી જશે. જોકે આવી બેદરકારીથી દુર્ઘટના પણ થઇ શકે છે.

2.વાંદરાઓને જોઈને લાગે છે કે જાણે શિદ્દતથી કોઈની રાહ જોઈને બેસેલા હોય. આનું કેપ્શન વાંચીને હસવાનું રોકી જ નહિ શકાય.

3.સ્કૂલથી ટિફિન પાછુ લાવા પર મમ્મીએ શોધ્યો રામબાણ ઈલાજ, કાગળ પર જ લખી દીધું રોટલી પાછી આવી જોઈએ નહિ.

4.બાઈક ચલાવતા ધ ગ્રેટ ખલીની તસવીર શેર કરીને મજેદાર કેપ્શન આપવામાં આવ્યું કોથમી અને ફુદીનામાં કન્ફ્યુઝ થયા વગર ખરીદીને ઘરે આપવા જઈ રહ્યો છુ.

5.નાનપણમાં નાના છોકરાઓની વસ્તુઓ આવા બહાના કાઢીને ખાઈ લેતા હતા.

6.બાળકનું મોઢું જોઈને લાગી રહ્યું છે કે જેમકે કોરોના વાયરસની મહામારીમાં ત્રીજી લહેરમાં જન્મ્યા બાદ ખુબ જ ગુસ્સામાં છુ.

7.તસવીર પર ગજબની કારીગરી દેખાડી છે.

8.જયારે પરિવારમાં કોંગ્રસ એ ભાજપ બંનેની પાર્ટીઓના સમર્થક હોવ તો લડાઈતો થવાની જ છે.

9.ફેશનની પાછળ દર્દ કેટલું છે આ તસવીરમાં જોઈ શકાય છે.

10. છે કોઈ તમારો આવો ફોટોગ્રાફર ફ્રેન્ડ, ટેગ કરો એને !!

disabled