તારક મહેતાની આ ફેમસ અભિનેત્રીએ ઓટોમાં બેસતા જ ફટાક દઈને શર્ટના બટન ખોલી નાખ્યા, વીડિયો જોતા જ ચક્કર આવી જશે - Chel Chabilo Gujrati

તારક મહેતાની આ ફેમસ અભિનેત્રીએ ઓટોમાં બેસતા જ ફટાક દઈને શર્ટના બટન ખોલી નાખ્યા, વીડિયો જોતા જ ચક્કર આવી જશે

અભિનેત્રી આરાધના શર્મા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર-નવાર પોતાની  હોટ તસવીરો અને વીડિયો ચાહકો માટે પોસ્ટ કરતી રહે છે. આરાધનાનું એકાઉન્ટ પણ તેની એકથી એક શાનદાર તસવીરોથી ભર્યું પડ્યું છે. તેની તસવીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ જાય છે. આરાધના ‘તારક મેહતાકા ઉલ્ટા ચશ્મા’ દ્વારા ઘરે ઘરે જાણીતી બની હતી. આરાધના અમુક સમય પહેલા શોમાં અમુક એપિસોડમાં જોવા મળી હતી. શોમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. શોમાં સાધારણ દેખાતી એવી આરાધના અસલ જીવનમાં એકદમ બોલ્ડ છે.

આરાધના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની શાનદાર તસવીરો અને વીડિયો સેર કરતી રહે છે. એવામાં તાજેતરમાં જ આરાધનાએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે.

આરાધનાના આ વીડિયોમાં તે શર્ટના બટન ખોલીને ફોટોશૂટ કરાવતી દેખાઈ રહી છે, જેમાં આરાધનાએ બ્લુ શર્ટ અને પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં આરાધના ઓટોમા બેઠેલી છે અને પોતાના શર્ટના બટન ખોલીને બ્રાલેટ દેખાડીને શાનદાર પોઝ આપી રહી છે.આરાધનાનું આ ફોટોશૂટ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ કરી રહ્યા છે.

વીડિયો પર એક યુઝરે લખ્યું કે,”આવી ઓટોવાળી હોય તો હું આખો દિવસ ઓટોમા ફરીશ”. અન્ય યુઝરે લખ્યું કે,”લિફ્ટ મળશે?” યુઝર્સ વીડિયોને જોઈને ફાયર અને હાર્ટ વાળી ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે. જો કે આ પહેલી વાર નથી કે આરાધનાએ આવું હોટ ફોટોશૂટ કરાવ્યું હોય. આરાધના અવાર નવાર ફોટોશૂટ કરાવતી રહે છે અને પોતાના એકાઉન્ટ પર સેર કરે છે, આરાધના સ્પિલીટ્સવિલા-12 ની સ્પર્ધક પણ રહી ચુકી છે. જુઓ આરાધના શર્માનો વીડિયો…

Uma Thakor

disabled