કાચા બદામ ગર્લ અંજલી અરોરાનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- નીચેથી બધુ દેખાઇ ગયુ... - Chel Chabilo Gujrati

કાચા બદામ ગર્લ અંજલી અરોરાનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, યુઝર્સે કહ્યું- નીચેથી બધુ દેખાઇ ગયુ…

અંજલી અરોરાનો બેડરૂમ વીડિયો થયો વાયરલ, એટલા નાના ફ્રોકમાં દેખાઇ ગયુ બધુ કે…જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર નવાર ડાન્સના અનેક વીડિયો સામે આવે છે. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા સેંસેશન અને કાચા બદામ ગર્લનો ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યો છે, જેમાં તે એકદમ નાના ફ્રોકમાં ડાંસ કરી રહી છે. તેનો આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે, પણ ખૂબ જ નાના કપડા પહેરવાને કારણે કેટલાક યુઝર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં અંજલિ બેડરૂમમાં જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘આ ટ્રેન્ડ, શું તમે મને નોટિસ કરી.’

અંજલિએ 15 ફેબ્રુઆરીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને 15 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કર્યો છે. વીડિયોમાં અંજલિ શોર્ટ ફ્રોકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ અત્યંત કિલર લાગી રહી છે. તે ખૂબ જ હોટ પણ લાગી રહી છે. જો કે, કેટલાક નેટીઝન્સે તેના MMS વિવાદ તરફ ઇશારો કરીને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એકે લખ્યુ- બીજો MMS ક્યારે આવી રહ્યો છે. જણાવી દઇએ કે, કાચા બદામ ગર્લ અંજલી અરોરાને હવે કોઇ ઓળખની જરૂર નથી.

ઇન્સ્ટાગ્રામ રિલ્સથી રાતોરાત ફેમ મેળવનારી આ છોકરી હવે એક જાણિતો ચહેરો બની ગઇ છે. છેલ્લા ઘણા સમયથી અંજલિ અરોરા ચર્ચામાં રહે છે. આમાં એક કારણ એ પણ છે કે કંગના રનૌત દ્વારા હોસ્ટ શો ‘લોક અપ’માં તે જોવા મળી હતી. આ ઉપરાંત તેનો કથિત એક એમએમએસ પણ લીક થયો હતો. અંજલીના કથિત MMSએ સોશિયલ મીડિયામાં સનસનાટી મચાવી દીધી હતી. જો કે, અંજલીએ જણાવ્યુ હતુ કે MMSમાં તે નહોતી.

જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંજલિ અરોરાના ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે, જે તેની દરેક એક્ટિવિટી પર નજર રાખે છે. ત્યારે આ વીડિયો પણ શેર થયા બાદ તે જોતજોતામાં વાયરલ થઇ ગયો અને યુઝર્સે કમેન્ટ સેક્શનમાં અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધુ.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

Live 247 Media

disabled