અનન્યા પાંડેની કાકી ડિઆના પાંડે હુસ્નથી વરસાવે છે ઈન્ટરનેટ પર કહેર, 52 વર્ષની ઉંમરે ફિટનેસ એવી કે મલાઈકાને પણ ભૂલી જશો
અનન્યા પાંડેની કાકી છે બલાની ખુબસુરત, 52ની ઉંમરે પણ મજા આવી જાય એવું ફિગર છે જોઈ લો
બોલિવૂડની યંગ અભિનેત્રીઓમાંની એક અનન્યા પાંડેનું નામ આ દિવસોમાં ચર્ચામાં છે. આર્યન ખાન ડગ કેસમાં એનસીબીએ અનન્યાને પૂછપરછ માટે બોલાવી છે અને અભિનેત્રીના ઘરે દરોડા પણ પાડ્યા છે. અનન્યા બોલિવૂડની ઝડપથી આગળ વધતી અભિનેત્રી છે અને તેની ફેન ફોલોઇંગ પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. તેવામાં આજે અમે અનન્યા વિશે નહિ પરંતુ તેની કાકી વિશે જણાવા જઈ રહ્યા છે જે તેની બોલ્ડ તસવીરોના લીધે સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.
View this post on Instagram
સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડેની કાકી ડિઆના પાંડે કોઈ અભિનેત્રીથી ઓછી નથી. 52 વર્ષની ઉંમરે પણ તે એટલી ફિટ છે કે તેની તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો. ડિઆના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. ડિઆના પાંડેની તસવીરો જોયા પછી તમે પણ કહેશો કે ડિઆના અનન્યાને ફિટનેસની દ્રષ્ટિએ જોરદાર ટક્કર આપે છે.
View this post on Instagram
તસવીરો જોયા પછી ડિઆના પાંડેના ચાહકો તેના ખુબ જ વખાણ કરી રહ્યા છે. ડિઆના પાંડેની બધી તસવીરો ખૂબ જ હોટ અને સુંદર છે. અનન્યાની કાકી ડિઆના પાંડે આ તસવીરોમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ડિઆના પાંડે તેના બોલ્ડ ફોટોશૂટને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.
View this post on Instagram
અનન્યાની કાકી ડિઆના પાંડેની સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઇંગ છે. લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે અને તેની પાસેથી ફિટનેસની ટિપ્સ લેતા રહે છે. 52 વર્ષની ઉંમરે ડિઆના પાંડેની ફિટનેસ જોરદાર છે. ચાહકો તેની ફિટનેસની ખૂબ પ્રશંસા કરતા હોય છે. જણાવી દઈએ કે અનન્યાની કાકી હેલ્થ કોચ અને ફિટનેસ એક્સપર્ટ છે. તે તેના ડાયટ અને કસરતનું ખાસ ધ્યાન રાખે છે.
View this post on Instagram
ડિઆના પાંડેનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની કિલર તસવીરોથી ભરેલું છે. ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. જણાવી દઈએ કે ડિઆના પાંડે અલાના પાંડેની માતા છે. અલાના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને ઘણી વખત તેની મુસાફરીની તસવીરો શેર કરતી હોય છે.
View this post on Instagram
ડિઆના પાંડે ચંકી પાંડેના ભાઈ ચક્કી પાંડેની પત્ની છે. તે મૂળ રૂપથી સ્કોટિશ છે. વર્ષ 1994માં તેણે ચક્કી પાંડે સાથે લગ્ન કર્યા હતા. ચિક્કી પાંડે ‘અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટ્સ એન્ડ લર્નિંગ’ના સહ-સ્થાપક છે. આ ફાઉન્ડેશન વંચિત બાળકોના શિક્ષણ માટે કામ કરે છે.