મોટી મોટી સાઈઝ દેખાડી રહી છે આ ઉંમરે, કુંવારી અમિષા પટેલ દિવસે ને દિવસે જુવાન થતી જાય છે- જુઓ ફોટા - Chel Chabilo Gujrati

મોટી મોટી સાઈઝ દેખાડી રહી છે આ ઉંમરે, કુંવારી અમિષા પટેલ દિવસે ને દિવસે જુવાન થતી જાય છે- જુઓ ફોટા

બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં ચર્ચામાં છે. તે દરરોજ પોતાની હોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેના કારણે તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં રહે છે. અમીષાના છેલ્લા બિકી લુક્સ ખૂબ જ વાયરલ થયા છે. તે પોતાના ગ્લેમરસ લુકથી બધાને દિવાના બનાવી દે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

અમીષા પટેલ અત્યારે ભલે સિલ્વર સ્ક્રીન પર ઓછી દેખાતી હોય પરંતુ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના બોલ્ડ અને હોટ ફોટો શેર કરીને ફેન્સને દિવાના બનાવે છે. અમીષા પટેલે વર્ષ 2000 માં ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ દ્વારા પોતાની બૉલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી, અને ડેબ્યૂ ફિલ્મથી લાખો લોકોના દિલી જીતી લીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

આ પછી તેને વર્ષ 2001 માં આવેલી ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’, જેમાં આ એટલી બધી પૉપ્યૂલર થઇ ગઇ કે તેને સકીના નામથી પણ લોકો યાદ કરતા રહ્યાં છે. આ બે ફિલ્મ હિટ થયા બાદ તેને બૉલીવુડમાં એકથી એક બેસ્ટ ફિલ્મો આપી, પરંતુ હવે આ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દુર છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

તમને જણાવી દઈએ કે અમીષા પટેલનું બોલિવૂડ કરિયર ખાસ રહ્યું નથી અને ન તો તેની પાસે ઘણી ફિલ્મોની ઓફર છે, પરંતુ તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે. જોકે અમીષા પટેલે તેની શરૂઆત બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હૈથી કરી હતી અને આ ફિલ્મે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. પરંતુ બાદમાં તેણે યોગ્ય ફિલ્મોની પસંદગી ન કરી અને તેની કારકિર્દી નીચે આવી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

અમીષા પટેલના જીવનમાં એક એવો સમય હતો જ્યારે તેની પાસે કોઈ ફિલ્મની ઓફર પણ નહોતી. તે લાંબા સમય સુધી લાઈમલાઈટથી પણ દૂર રહી હતી. ત્યારબાદ તે અચાનક સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ અને ફિલ્ટર કરવા લાગી. અમીષા પટેલે તેની કારકિર્દીમાં સલમાન ખાન, બોબી દેઓલ, સની દેઓલ, અક્ષય ખન્ના, સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત, અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરી હતી, તેમ છતાં તેની કારકિર્દી ફ્લોપ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel090675)

તમને જણાવી દઈએ કે અમીષા પટેલ ટૂંક સમયમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરની સિક્વલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેનો હીરો સની દેઓલ છે. ફિલ્મના મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મ વર્ષ 2001માં આવેલી ગદરની સિક્વલ છે. અમીષાએ સોશિયલ મીડિયા પર ગદર 2નું શૂટિંગ શરૂ કરવાની માહિતી આપી હતી. તેણે સેટ પરથી ઘણી તસવીરો શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થયો હતો. ગદર 2ની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા પોતાની તસવીરો અને વીડિયોના કારણે સોશ્યલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. હવે તેને કેટલીક નવી તસવીરોથી માહોલ ગરમ કરી દીધો છે.અમીષા પટેલ ભલે ફિલ્મોમાં એક્ટિવ નથી, પરંતુ સોશ્યલ મીડિયા પર પોતાના ગ્લેમરનો તડકો લગાવતી રહે છે.સામે આવેલી તસવીરોમાં અમિષા રેડ બિકીની પહેરીને પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.

બિકીની સાથે અમીષાએ ડેનિમ જેકેટ પણ પહેર્યું છે. લાઈટ મેકઅપની સાથે અમીષાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને સન ગ્લાસ પણ પહેર્યા છે.  બિકીની પહેરીને અમિષા સ્વિમિંગ પુલના કિનારે ઉભી છે અને અલગ અલગ પોઝ આપી રહી છે. અમીષાએ અલગ અલગ પોઝની વીડિયો ક્લિપ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી છે.

6 જૂન 1976ના રોજ મુંબઈમાં જન્મેલી અમિષા 46 વર્ષની થઇ ચૂકી છે, છતાં એટલી બધી સુંદરતા છે કે, તમે પણ જોઇને તેની ઉંમરનો અંદાજ નથી લગાવી શકતા. અમિષા પટેલ અવારનવાર ફેન્સની વચ્ચે આવી તસવીરો શેર કરતી રહે છે અને પોતાની અદાઓથી લોકોનુ દિલ જીતતી રહે છે.

Uma Thakor

disabled