'હેલો મીની'ની આ સીધી દેખાતી અભિનેત્રીએ વટાવી મર્યાદાની હદ, જાળી જેવો ડ્રેસ પહેર્યો તો ન દેખાવાનું સાફ સાફ... - Chel Chabilo Gujrati

‘હેલો મીની’ની આ સીધી દેખાતી અભિનેત્રીએ વટાવી મર્યાદાની હદ, જાળી જેવો ડ્રેસ પહેર્યો તો ન દેખાવાનું સાફ સાફ…

મૉડલ અને સિંગર અંબિકા નાયક ખુબ હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે.અંબિકા સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની દિલકશ અદાઓની તસવીરો શેર કરતી રહે છે.ચાહકો પણ તેની નવી નવી તસવીરોની આતુરતાથી રાહ જોવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)

 

અંબિકાએ પોતાના શોખને પ્રોફેશન બનાવતા મ્યુઝિકમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને પોતાનું પહેલું ગીત પ્લીઝ રિલીઝ કર્યું હતું. લાઈવ પરફોર્મ કરવાની સાથે સાથે અંબીકા એક રેકોર્ડિંગ આર્ટિસ્ટ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)

મુંબઈમાં જન્મેલી અંબિકાએ વર્ષ 2020માં કાયન નામનું પોતાનું મ્યુઝિક શરૂ કર્યું હતું.અંબિકાને બેંગ્લોરમાં કરવામાં આવેલા વીએચ 1 સુપરસોનિક ઇન્ટરનેશનલ એક્ટ બોનોબોથી પરિચિત કરવામાં આવી હતી. અંબિકા બોલીવુડની મોડલ રહી ચુકી છે અને તે ઘણી બ્રાન્ડ્સ માટે  મોડેલિંગ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)

ગાયકીનું હુનર અંબિકાને વારસામાં મળ્યું છે. બાળપણથી જ સંગીતના માહોલમાં રહેતી અંબિકાની માં પણ એક હિન્દુસ્તાની ક્લાસિકલ સિંગર છે અને સંગીત શીખવાડે છે. અંબિકાની કારકિર્દી માત્ર સંગીત સુધી જ સીમિત નથી પણ મોડેલિંગ અને રેમ્પ વોક પણ કરી ચુકી છે.તે સિરીઝમાં કમર્શિયલ એક્ટની સાથે સાથે વોયસ ઓવર સુધીનું કામ કરી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)

અભિનેત્રીના સ્વરૂપે અંબિકાએ વર્ષ 2014 માં સન ઓફ અબીશ અને વેબ સિરીઝ હેલો મિનીમાં કામ કર્યું હતું. હેલો મિનીમાં તે વિક્સીના કિરદારમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)

અંબિકા ઇન્સ્ટા એકાઉન્ટ પર પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરીને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. અમુક સમય પહેલા જ અંબિકાએ ગ્રીન ડ્રેસ પહેરીને તસ્વીર શેર કરી હતી. અંબિકાનો ડ્રેસ જાળી જેવો હતો માટે તેના આંતરવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ambika Nayak (@kayan.a)


આ ડ્રેસ સાથે અંબિકાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં ગોલ્ડન ઈયરરિંગ પહેર્યા હતા.સ્મોકી આયસ અને મેકઅપમાં અંબિકા અલગ અલગ પોઝ આપી રહી હતી. તેના આવા ડ્રેસને જોઈને ચાહકોએ તેની તુલના માછલીની જાળ સાથે કરી હતી. ચાહકોને તેનો આ લુક ખુબ પસંદ આવ્યો હતો જો કે અમુક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

Uma Thakor
After post

disabled