ટૂંકા ડ્રેસમાં આલિયા થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર, પેન્ટીમાં નીચે ન દેખાવાનું દેખાઈ ગયું - Chel Chabilo Gujrati

ટૂંકા ડ્રેસમાં આલિયા થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર, પેન્ટીમાં નીચે ન દેખાવાનું દેખાઈ ગયું

અભિનેત્રી આલિયા ભટ્ટ  ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.પાર્ટી કે ઇવેન્ટમાં આલિયા હંમેશા અલગ અલગ અંદાજમાં સ્પોટ થાય છે. પણ એક સમયે આલિયાના લુકે જ તેને ઉપ્સ મોમન્ટનો શિકાર બનાવી દીધી હતી.

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ આજે એક ખાસ મુકામ પર પહોંચી ચુકી છે. આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઓફ ધ ઈયર દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેના અભિનય અને તેની ચુલબુલી અદાઓની ખુબ પ્રશંસા થઇ હતી. ત્યારથી લઈને આજ સુધી આલિયા લગાતાર સફળતાની સીઢી ચળતી રહી છે. આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી હાલમાં જ રિલીઝ થઈ છે. ફિલ્મમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફિલ્મના ગીત અને ડાયલોગ્સ દર્શકોને ખુબ પસંદ આવ્યા હતા.

આલિયા ભટ્ટ પહેલી વાર રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. ફિલ્મમાં નાગાર્જુન, અમિતાભ બચ્ચન, મૌની રોય પણ ખાસ કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થઇ ચૂક્યું છે. આ સિવાય આલિયા રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં પણ જોવા મળશે, ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.

આલિયા વર્ષ 2014માં એક બ્રાન્ડના પ્રોડક્ટના લોન્ચ ઇવેન્ટ માટે પહોંચી હતી.આ સમયે આલિયાએ સફેદ રંગનો એકદમ ટાઈટ ડ્રેસ પહેર્યો હતો. આલિયા ડ્રેસમાં અસહજ અનુભવી રહી હતી અને તે પોતાના ડ્રેસને વારંવાર ઠીક કરતી જોવા મળી હતી. એવામાં ખૂરશી પર બેસતી વખતે તેના આંતરવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ ગયા હતા અને તે તે ઉપ્સ મોમેન્ટનો શિકરા બની ગઈ હતી.આલિયાની આ ક્ષણ કેમરામાં કૈદ થઇ ગઈ હતી અને તેને શર્મસાર થવું પડ્યું હતું. જો કે આ પહેલી વાર નથી, પહેલા પણ આલિયા ઘણીવાર ભરી મેહફીલ વચ્ચે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ચુકી છે.

 

Uma Thakor
After post

disabled