ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ આકાંક્ષાએ વિદેશી ફેસ્ટિવલ હેલોવીન પર બ્રા અને શોર્ટ્સ સાથે પહેરી લીધુ બ્લેઝર, ઘુરી ઘૂરીને લોકો જોવા મંડ્યા - Chel Chabilo Gujrati

ટાઇગર શ્રોફની કથિત ગર્લફ્રેન્ડ આકાંક્ષાએ વિદેશી ફેસ્ટિવલ હેલોવીન પર બ્રા અને શોર્ટ્સ સાથે પહેરી લીધુ બ્લેઝર, ઘુરી ઘૂરીને લોકો જોવા મંડ્યા

અભિનેત્રી આકાંક્ષા શર્મા તાજેતરમાં જ અભિનેતા ટાઈગર શ્રોફ સાથેની નિકટતાને કારણે ચર્ચામાં આવી હતી. ત્યારે આ વખતે તે તેના હેલોવીન લુકને લઈને ચર્ચામાં આવી છે. આકાંક્ષા શર્માએ પોતાના હેલોવીન લુકથી બધાને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો સામે આવી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેનો લુક ઈન્ટરનેટ પર ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ સ્ટારકિડ્સના ફેવરેટ એવા ઓરહાન અવત્રામણીએ એક ભવ્ય હેલોવીન પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તમામ સ્ટાર કિડ્સ અને સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો હતો. આ પાર્ટીમાંથી સ્ટારકિડ્સના લૂક્સ ખૂબ જ વાયરલ થયા હતા. ત્યારે એક્ટ્રેસ આકાંક્ષા શર્માના ફોટો જોઈને ફેન્સ સારા-જાહ્નવીનો લૂક પણ ભૂલી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD NEKHRE (@bollywoodnekhre)

આ પાર્ટીમાં આકાંક્ષા શર્મા બ્લેક સિઝલિંગ લૂકમાં પહોંચી હતી. આ દરમિયાન આકાંક્ષાએ બ્લેક બ્લેઝર અને શોર્ટ્સ પહેર્યા હતા. તેણે બ્લેઝરની અંદર બ્રાલેટ અને શોર્ટ્સ પહેર્યા હતા. જોકે, તે બંને દેખાતા ન હતા. જેના કારણે તેનો લુક ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો. આકાંક્ષા શર્મા જે ભૂતકાળમાં ટાઈગર શ્રોફ સાથેના તેના અફેરને લઇને ચર્ચામાં આવી હતી તે ઘણી એડ્સ અને ફિલ્મોમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Bells Bollywood (@bellsbollywood)

તેણે મહેશ બાબુ, કાર્તિ અને વરુણ ધવન સાથે કામ કર્યું છે. આકાંક્ષા શર્માનો જન્મ 14 એપ્રિલ 1994ના રોજ હરિયાણાના બહાદુરગઢમાં થયો હતો. અભિનેત્રીએ અહીંની બાલ ભારતી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આકાંક્ષા શર્મા હરિયાણાથી દિલ્હી શિફ્ટ થઈ ગઈ હતી. તેણે દ્વારકાની ક્વીન્સ વેલી સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો હતો. આકાંક્ષા શર્માને એક્ટિંગનો ખૂબ જ શોખ હતો.

 

View this post on Instagram

 

A post shared by Filmyofficial (@filmyofficialtv)

તે એક એક્ટર બનવા માંગતી હતી અને તેની માતાએ તેને આમાં ઘણો સપોર્ટ કર્યો હતો. આકાંક્ષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ સ્ટાઈલને જોઈને ફેન્સ તેની બોલિવૂડ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Social News XYZ (@socialnewsxyz)

Live 247 Media

disabled