જયારે રણવીર કપૂરે ફિલ્મમાં એશ્વર્યા રાય સાથે આપ્યા હતા બોલ્ડ સીન ત્યારે કાંપવા લગતા હતા હાથ..જાણો

શરમ આવતી હતી, મારા હાથ કાંપી રહ્યા હતા જયારે રણવીર કપૂરે ફિલ્મ એશ્વર્યા રાય સાથે રોમેન્ટિક સીન કરવા પર કીધી હતી આ વાત

28 ઓક્ટોમ્બર 2016ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’માં અનુષ્કા શર્મા, રણવીર કપૂર, એશ્વર્યા રાય બચ્ચન, ફવાદ ખાન, શાહરુખ ખાન જેવા અભિનેતાએ શાનદાર અભિનય કર્યો હતો. કરણ જોહરની રિલીઝ થયેલી ફિલ્મને લઈને ઘણા બધા કિસ્સા છે. અનુષ્કાને એક સીનમાં જ્યાં રણવીરને જયારે જોરથી થપ્પડ મારી દીધો હતો તો ત્યાં બોલ્ડ સીન કરીને એશ્વર્યા ચર્ચામાં આવી ગઈ હતી.

એશ્વર્યા રાય બચ્ચને તેની પુત્રી જન્મ્યા પછી કમબેક કરવાની કોશિશ કરી રહી હતી. ‘જઝબા’ અને ‘સરબજીત’ જેવી ફિલ્મોમાં કામ કરેલું છે પરંતુ ફિલ્મના દર્શકોએ નકારી દીધી હતી. તે સમયે કરણ જોહરે ‘એ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં એશ્વર્યાને ઓફર આપી હતી.

કરણને ફિલ્મની કહાનીના પ્રમાણે એશ્વર્યાને કિસિંગ સીન કરવા માટે કહેવામાં આવ્યું હતું. બચ્ચન ખાનદાનની વહુ હોવાના કારણે આ મુશ્કિલ હતું આ બાબત પર એશ્વર્યાએ કરણને કહી દીધું હતું કે હું કમ્ફર્ટેબલ નથી. જોકે કરણે એશ્વર્યાને માનવી લીધી હતી કે આ સુંદરતાથી સીન શૂટ કરીશું કે તેની ઇમેજ પર કોઈ આંચ નહિ આવે.

રણવીર કપૂર ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહેલા હોય પરંતુ એશ્વર્યા જેવી સિનિયર અભિનેત્રી સાથે બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન કરવા સહેલું હતું નહિ. મીડિયાને આપવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં જાતે રણવીરને કહ્યું હતું કે ‘એશ્વર્યા સાથે ઇન્ટીમેન્ટ સીન શૂટ કરતા એટલા ઘભરાઈ ગયા હતા કે તેના હાથ કાંપવા લાગ્યા હતા. એશ્વર્યાના ગાલને અડતા પણ ઘભરાઈ જતો હતો. રણવીરની હાલત જોઈને એશ્વર્યાએ તેને કમ્ફર્ટેબલ કરતા સારી રીતે સીન સરખી રીતે કરવાની સલાહ આપી હતી. ત્યારપછી મેં વિચાર્યું કે આવો ચાન્સ ફરી ક્યારેય મળશે નહિ અને મેં મોકા પર ચોક્કો મારી દીધો.

‘એ દિલ હૈ મુશ્કિલ’માં રણવીર કપૂર અને એશ્વર્યા રાયની કેમેસ્ટ્રી એટલી જબરદસ્ત હતી કે અંદાજો લગાવો મુશ્કિલ હતો કે બંનેની ઉંમરમાં લગભગ 9 વર્ષનું અંતર હતું. ફિલ્મ જયારે રિલીઝ થઇ ત્યારે રણવીર અને એશ્વર્યાના રોમેન્ટિક અંદાજ સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ખબરોની માનીએ તો બચ્ચન ફેમિલીને પણ તેમની વહુનો આ અંદાજ પસંદ આવ્યો હતો નહિ.

disabled