ઐશ્વર્યાએ ક્યારેક 13 વર્ષ મોટા તો ક્યારેક 9 વર્ષ નાના અભિનેતા સાથે કર્યો છે રોમાન્સ, શરમજનક દ્રશ્યો આપ્યા - Chel Chabilo Gujrati

ઐશ્વર્યાએ ક્યારેક 13 વર્ષ મોટા તો ક્યારેક 9 વર્ષ નાના અભિનેતા સાથે કર્યો છે રોમાન્સ, શરમજનક દ્રશ્યો આપ્યા

5 તસવીરો જોઈને ખુદ અભિષેક બચ્ચન પણ શરમાઈ જશે, જુઓ

અભિનેત્રી ઐશ્વર્યા રાયની ઓળખ બચ્ચન પરિવાર કરતા વધારે તેની મહેનતના કારણે કરવામાં આવે છે. ઐશ્વર્યાએ પોતાની સુંદરતા અને અભિનયથી બોલીવુડમાં ખુબ જ મોટું નામ બનાવ્યું છે. ઐશ્વર્યાએ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં તેને ઘણા અભિનેતાઓ સાથે સીન પણ આપ્યા છે, જેમાં ઘણા અભિનેતા તેના કરતા મોટી ઉંમરના તો ઘણા અભિનેતા તેનાથી સાવ નાની ઉંમરના પણ હતા.

1997માં આવેલી તમિલ ફિલ્મ “ઈરુવર”માં ઐશ્વર્યાએ કામ કર્યું હતું, ત્યારે તેની ઉંમર 24 વર્ષની હતી એ સમય આ ફિલ્મના અભિએન્ટ મોહનલાલે પોતાનાથી 13 વર્ષ નાની ઐશ્વર્યા સાથે રોમાન્ટિક સીન પણ આપ્યા હતા. માત્ર મોટી ઉંમર જ નહિ ઐશ્વર્યાએ નાની ઉંમરના અભિનેતા સાથે પણ સીન આપ્યા છે. 2016માં આવેલી ફિલ્મ “એ દિલ હે મુશ્કિલ”માં તેને 9 વર્ષ નાના રણબીર કપૂર સાથે પણ ઘણા સીન આપ્યા હતા. જેના કારણે બચ્ચન પરિવારે પણ નારાજગી વ્યક્તિ કરી હતી.

સૂત્રો પ્રમાણે આ ફિલ્મની અંદર સીન આપવા માટેની વાત ઐશ્વર્યાએ જ કરી હતી. જયારે ઐશ્વર્યાને લાગ્યું કે આ અધૂરું લાગે છે અને તેના કેરેક્ટરને દબાવી રહ્યું છે ત્યારે તેને કરણ જોહર પાસે સ્ક્રીપટમાં સીન હોય તેવી માંગણી કરી હતી. એવું પણ કહેવાય છે કે

“એ દિલ હે મુશ્કિલ”ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે અમિતાભ અને જયાને બોલાવ્યા હતા, પરંતુ તે આવ્યા નહોતા. એટલું જ નહીં ધન તેરસ બાદ ઐશ્વર્યાએ પોતાના ઘરે જ પરિવાર માટે સ્ક્રિનીંગનું આયોજન કર્યું હતું, પરંતુ તેમાં પણ અમિતાભ અને જયા આવ્યા નહોતા.

માત્ર આ ફિલ્મમાં જ નહીં, પરંતુ હૃતિક રોશન સાથે ફિલ્મ “ધૂમ-2″માં પણ તેને કિસિંગ સીન આપ્યા હતા. 2006માં આવેલી આ ફિલ્મમાં આ ઐશ્વર્યાનું પહેલું ઓનસ્ક્રીન કિસિંગ સીન હતું. ત્યારબાદ તેની ખુબ જ આલોચના કરવામાં આવી હતી.

આ પહેલા પણ વર્ષ 2005માં આવેલી ફિલ્મ “શબ્દ”માં સન્જય દત્ત સાથે ઐશ્વર્યાએ ખુબ જ સીન આપ્યા હતા. આ સીન પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મના એક ગીત “લો શુરુ અબ ચાહતો કા સિલસિલા”માં પણ બંને ખુબ જ નજીક નજર આવ્યા હતા.

આ ઉપરાંત વર્ષ 2004માં આવેલી ગુરુવિંદર ચઢ્ઢાની ફિલ્મ “બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડીસ”માં પણ ન્યૂઝીલેન્ડના અભિનેતા માર્ટિન હેન્ડરસન સાથે પણ તેને ખુબ જ સીન આપ્યા હતા. આ ફિલ્મની અંદર ઐશ્વર્યાએ લલિતા બક્ષીનું કિરદાર નિભાવ્યું હતું.

Live 247 Media

disabled