અભિનેત્રી આયશા શર્માએ ઢીલું ઢીલું જીન્સ પહેરીને કરાવ્યું ફોટોશૂટ, વારમ વાર પકડવું પડ્યું જીન્સ

જોન અબ્રાહમની હોટ અભિનેત્રીએ પહેર્યું આટલું ઢીલું જીન્સ, બંને હાથથી પકડ્યું પછી…ફેન્સ બોલ્યા જોજો ઉતરી ન જાય

બોલિવૂડ અભિનેત્રી આયશા શર્મા ભાગ્યે જ સિલ્વર સ્ક્રીન પર જોવા મળે છે પરંતુ સોશિયલ મીડિયા પર બોલ્ડનેસને લઈને છવાયેલી રહે છે. તે અવાર નવાર ચાહકોને પોતાના ફોટોશૂટની ઝલક બતાવતી રહે છે. આયશા શર્માએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર હિટ થઈ ગઈ છે. તેની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

તસવીરમાં જોઈ શકાય છે કે આયશા શર્મા ડેનિમ ટોપમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે મેચિંગ કલરની જીન્સ પહેર્યું છે. તેણે જીન્સને બંને હાથે પકડીને ફોટોશૂટ કરાવ્યું છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. આયશાનો આ લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

કોમેન્ટ સેક્શનમાં ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. તેમજ કેટલાક લોકોનું ધ્યાન તેના જીન્સ પર ગયું હતું જે કદમાં થોડું મોટી લાગી રહ્યું હતું. એક યુઝરે લખ્યું કે, પેન્ટની સાઈઝ મોટી છે તેથી તમારે તેને પકડી રાખવું પડ્યું. આ રીતે ઘણા લોકોએ કમેન્ટમાં કહ્યું કે તમારી સાઈઝનું પેન્ટ પહેરવાનું રાખો.

આયશા શર્મા ‘તુમ બિન 2’ અભિનેત્રી નેહા શર્માની નાની બહેન છે. આયશાએ પોતાની કારકિર્દીની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેનો જન્મ બિહારના ભાગલપુર જિલ્લામાં થયો હતો. અભિનેત્રીએ તેનું બાળપણ દિલ્હીમાં તેમના દાદા-દાદી સાથે વિતાવ્યું હતું. અભ્યાસ પૂરો કર્યા બાદ તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. આયશા અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બહેન નેહા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Flimybites (@flimybites)

આયશા શર્મા છેલ્લે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સત્યમેવ જયતે’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે જ્હોન અબ્રાહમની અપોઝીટ ભૂમિકા ભજવી હતી જેમાં તેનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. તે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર ચાલી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના બોલ્ડ લુકથી ચાહકોના દિલની ધડકનો વધારતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Aisha (@aishasharma25)

અભિનેત્રી આયશા શર્મા રાજકીય પરિવારમાંથી આવે છે. આયશા શર્મા બિહારના કોંગ્રેસ નેતા અને ભાગલપુરના ધારાસભ્ય અજિત શર્માની પુત્રી છે. અજીત શર્મા બિહારના જાણીતા નેતા છે અને અત્યારે તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પણ છે. તમને જણાવી દઈએ કે આયશા કથક ડાન્સર છે. જણાવી દઈએ કે આયશા 2016માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે.

After post

disabled