નેપાળની અપ્સરા છે અદિતિ જેની સામે બોલિવૂડની અભિનેત્રીઓ છે નકામી, જુઓ ખુબ જ ગ્લેમરસ તસવીરો

25 વર્ષની આ નેપાળી અભિનેત્રીની આગળ પાણી ભારે છે બોલિવૂડની હસીનાઓ, સાઈઝ જોઈને ઉભા થઇ જશો…

બોલિવૂડમાં આમ તો નેપાળના ઘણા કલાકારો છે પરંતુ મોટાભાગના લોકો માત્ર મનીષા કોઈરાલા વિશે જાણે છે. મનીષા સિવાય આ દિવસોમાં નેપાળની જ અન્ય એક અભિનેત્રી અને મોડેલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ અભિનેત્રીનું નામ અદિતિ બુધાથોકી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

નેપાળી અભિનેત્રી અદિતિની ફિગર અને તેની સુંદરતાના લોકો દીવાના છે. તમને જણાવી દઈએ કે મોડેલથી અભિનેત્રી બનેલી અદિતિ તેની કુદરતી સુંદરતા, દેખાવ, સ્ટાઈલ અને ડ્રેસિંગ સેન્સને કારણે ખૂબ જ લોકપ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ બુધાથોકીનો જન્મ નેપાળમાં થયો હતો અને પોતાના સપના પૂરા કરવા માટે ભારત આવી હતી. હવે અદિતિ બોલીવુડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. અદિતિ બુધાથોકી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે તેની ગ્લેમરસ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

ઇન્સ્ટાગ્રામ પર અદિતિને 1.5 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે. અદિતિની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાયેલી છે અને પોસ્ટ પર લાખો લાઈક્સ પણ આવી જતી હોય છે. અદિતિ બુધાથોકી ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. અદિતિએ ફિગર ખુબ જ મેઇટેન રાખી છે. તેના દેખાવ અને ફિગરને કારણે ઘણા લોકો તેને દિશા પટણી સાથે સરખાવતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ બુધાથોકી અત્યાર સુધી ઘણા મેગેઝીનની કવર ગર્લ રહી ચૂકી છે. અદિતિએ નેપાળી ફિલ્મ ‘ક્રિ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ આગળ વધી હતી. અદિતિ બુધાથોકી પંજાબી અને હિન્દી મ્યુઝિક વીડિયોમાં નજર આવેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિને પંજાબી ગાયક મિલિંદ ગાબાના ગીત ‘મૈં તેરી હો ગયી’થી ઓળખ મળી અને આ ગીતના વિડીયોમાં લોકો તેના અદાઓને જોતા રહી ગયા હતા. મોડલ અને અભિનેત્રી હોવા ઉપરાંત અદિતિ એક ફેશન બ્લોગર પણ છે. તેની ડ્રેસિંગ સેન્સ ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. જણાવી દઈએ કે અદિતિ શુદ્ધ શાકાહારી છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi B (@aditi_budhathoki)

અદિતિ ઘણા સમયથી મુંબઈમાં રહે છે અને અહીં બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે. 25 વર્ષીય અદિતિ તેનાલુક્સ તેમજ ફિટનેસ માટે પ્રખ્યાત છે. અદિતિ બુધાથોકી હવે દર્શન રાવલના નવા આલ્બમ ‘હવા બાંકે’માં જોવા મળશે. અદિતિએ આ આગામી પ્રોજેક્ટ વિશે કહ્યું હતું કે તે આલ્બમમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેણે એમ પણ કહ્યું કે તે દર્શકોનો શું પ્રતિભાવ આવશે તેની રાહ પણ જોશે.

disabled