ખરાબ સમાચાર : આર્યન ખાન બે આરોપીઓને મળ્યા જામીન, હવે ઘરે જઈને જલસા કરશે

બોલિવુડના એક નંબર સ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યન ખાનના જામીન પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી કવામાં આવી હતી. પૂર્વ એટોર્ની જનરલ ઓફ ઈન્ડિયા અને દિગ્ગજ લોયર મુકુલ રોહતગી આર્યન ખાનનો કેસ લડી રહ્યા છે. સ્ટારકીડની જામીન અરજી પર આવતીકાલે બપોરે 2.30 PM કલાકે થશે સુનાવણી. લાડલા આર્યનને આજે પણ ન મળ્યા જામીન, કેસમાં આર્યનખાનની ધરપકડ કરવામાં આવી છે અને તેના વકીલ જામીન મળે તેવા સંપૂર્ણ પણે પ્રયત્ન કરી રહ્યા હતા. કોર્ટમાં એનસીબીએ આર્યનને જામીન આપવા મામલે વિરોધ પણ દાખવ્યો છે. સેંશસ કોર્ટે આર્યનની જામીન અરજી બે વખત રદ કરી છે.

આજે મુંબઈની ગંદી પાર્ટી કેસમાં 2 આરોપીઓને સેશન કોર્ટથી જામીન મળ્યા છે. આ કેસમાં 11 નંબરના આરોપી મનીષ રાજગરિયાને 2.4 ગ્રામ જા ની સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. મનીષના વકીલ અજય દુબેએ કહ્યું કે તેને 50 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. સાથે અવિન સાહૂ પણ સ્પેશ્યલ NDPS કોર્ટથી જામીન મેળવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મનીષ રાજગરિયા અને અવિન સાહૂને કોર્ટે રાહત આપી છે.

તમને જણાવી દઈએ કે કિંગ ખાનના બગડેલા પુત્ર આર્યનની સુનાવણી આવતીકાલ પર ટળી છે. આજે હાઇકોર્ટે આ મેટરમાં કોઈ પણ નિર્ણય આપ્યો નથી. હવે આવતીકાલે બપોરે 2.30 વાગે ફરીથી સુનાવણી થશે. કેસમાં આરોપી આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી 20 ઓક્ટોબરે રદ્દ કરાઈ હતી. આર્યન ખાન શરૂઆતથી આર્થર રોડ જેલમાં દિવસ અને રાઝ ગુઝારે છે.

આ ધબધબાટીના માહોલ વચ્ચે NCB નેતા તથા મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે CM ઉદ્ધવ ઠાકરેને મળવા પહોંચ્યા છે. આ નેતાએ લિકે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પાટિલ સાથે પણ મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે NCB ઓફિસર સમીર સાહેબ પર મલિક સતત પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત પછી જણાવ્યું કે સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ માટે SIT બનાવવામાં આવે. હોલિવુડ પછી બોલિવુડ સૌથી મોટી ઇન્ડસ્ટ્રી છે, પરંતુ બોલિવુડની બદનામીના કારણે મોટું નુકશાન થયુ છે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ પણ ચિંતા વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી આ વિશે PM ને ચિઠ્ઠી લખશે.