આભા પૉલે આ વેબ સિરીઝમાં પાર કરી દરેક હદ, ગંદા ગંદા સીન આપવામાં કોઈની પણ શરમ ન નડી - Chel Chabilo Gujrati

આભા પૉલે આ વેબ સિરીઝમાં પાર કરી દરેક હદ, ગંદા ગંદા સીન આપવામાં કોઈની પણ શરમ ન નડી

લોલિતા ભાભી એટલે કે અભિનેત્રી આભા પોલ પોતાના હુસ્નના જલવાથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવતી રહે છે.અવાર નવાર આભા પોતાની લાજવાબ તસવીરો પોસ્ટ કરતી રહે છે અને ઇન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે. આભાએ ઘણી વેબ સિરીઝમાં એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા છે અને તેને બોલ્ડ વેબ સિરીઝની ક્વીન પણ કહેવામાં આવે છે. આભા સોશિયલ સાઇટ્સ પર ખૂબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી આભાએ પોતાની કાતિલાના તસવીર શેર કરી છે જેને જોઈને ચાહકોની ધડકન પણ વધી ગઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા પૉલ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મૉડલ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2005 માં મૉડેલીગ અને અભિનય દ્વારા કરી હતી. આભાનો જન્મ 7 ઓગસ્ટ 1989ના રોજ મુંબઈમાં થયો હતો અને આજે તે મોડેલિંગ દુનિયાનું જાણીતું નામ બની ગઈ છે. લોલિતા પીજી હાઉસ સિરીઝમાં પણ આભાએ બોલ્ડનેસની તમામ મર્યાદા વટાવી લીધી હતી, આ સિરીઝમાં તેના ઇન્ટીમેન્ટ સીન્સ અને ઘણા વીડિયો પણ વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભાએ ફિલ્મ કામસૂત્ર 3D માં કામ કર્યું હતું જે વર્ષ 2013 માં કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. આભા વેબ સિરીઝની કવિન માનવામાં આવે છે. આભાને સાચી લોકપ્રિયતા ઓલ્ટ બાલાજી પર રિલીઝ થયેલી સિરીઝ ગંદી બાત દ્વારા મળી હતી. જે વર્ષ 2019 માં એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બની હતી. આ સીઝનના બીજા ભાગમાં પણ આભાએ કામ કર્યું હતું જેમાં તેણે મામીનો ખુબ જ બોલ્ડ કિરદાર નિભાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા કેમેરાની સામે બોલ્ડ સીન્સ આપવામાં જરા પણ અચકાતી. ચાહકો પણ તેની નવી નવી આકર્ષક તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.આભાનું એકાઉન્ટ પણ તેની એક થી એક કાતિલાના અને બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે. ઓટીટી પ્લેટફોર્મની સાથે સાથે આભાએ સાઉથ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને અવારનવાર પોતાની હોટ તસવીરો રજૂ કરે છે જે સોશિયલ મીડિયાનનું તાપમાંન વધારવા માટે પૂરતી છે. આભા પૉલ વેબ સીરીઝ ‘લોલિતા પીજી હાઉસ’માં બૉલ્ડ સીન આપીને તહેલકો મચાવી ચૂકી છે, તેને વેબ સીરીઝમાં કેટલાય ઇન્ટીમેટ સીન આપ્યા છે, જેના કારણે ચર્ચામાં આવી ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

પણ ખરેખરમાં રીલ લાઇફની સાથે સાથે રિયલ લાઇફમાં અભિનેત્રી એકદમ બૉલ્ડ છે, અને હંમેશા તે ફેન્સની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે. આ બોલ્ડ અભિનેત્રી સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને પોતાની હૉટ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે. આભા પૉલએ Kooku App પર રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘લોલિતા પીજી હાઉસ’ (Lolita PG House)માં જોરદાર એકથી એક ચઢિયાતા બૉલ્ડ સીને આપ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

તે રિયલ લાઇફમાં પણ એકદમ બૉલ્ડ છે અને તેનો સબૂત તેનુ ઇન્સ્ટા એકાઉન્ટ છે, તેનુ ઇન્સ્ટાગ્રામ એકથી એક હૉટ તસવીરોથી ભરેલુ પડ્યુ છે. ‘લોલિતા પીજી હાઉસ’માં આભા પૉલ (Aabha Paul)એ મેરડી સ્ત્રી લોલિતાનો રૉલ પ્લે કર્યો છે, જે નાની ઉંમરના છોકરાઓને પીજી ભાડે આપે છે. આ સીરીઝના કેટલાય સીને એકદમ બૉલ્ડ છે, સોશ્યલ મીડિયા પર આભા પૉલ (Aabha Paul)ના બૉલ્ડ સીને વાયરલ થઇ રહ્યાં છે. ફેન્સને પણ તેની વેબ સીરીઝમાં અદાકરી ખુબ પસંદ આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

તે કેમેરા સામે બોલ્ડ થવામાં જરાય શરમાતી નથી. વાસ્તવિક જીવનમાં, આભા પોલ તેની બોલ્ડનેસથી ઇન્ટરનેટનું તાપમાન વધારી દે છે. આભા પોલે તેની એક કરતા વધુ હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આભા પોલે ઘણી સીરિઝમાં બોલ્ડ સીન્સ આપ્યા છે, જેની ખૂબ ચર્ચા થઈ હતી. આભા પૉલે ‘લોલિતા પીજી હાઉસ’ સિરીઝમાં તમામ હદો વટાવી દીધી હતી. આ સિરીઝમાં તેના ઈન્ટિમેટ સીન્સના ઘણા વીડિયો વાયરલ થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Aabha Paul (@aabhapaulofficial)

આભા પોલે અલ્ટ બાલાજીની વેબ સિરીઝ હાય તૌબામાં પણ કામ કર્યું છે, જેમાં તેણે એકથી એક બોલ્ડ સીન્સ આપ્યા હતા.આ સિરીઝમાં તેનો કિરદાર ખુબ ચર્ચામાં રહ્યો હતો.તેણે એકથી એક ઇન્ટીમેન્ટ સીન્સ આપીને દરેક હદ વટાવી નાખી હતી.આબહાએ નમકીન-2 અને મસ્તરામ સિરીઝમાં પણ એકથી એક બોલ્ડ સીન્સ આપીને ચાહકોને મદહોશ બનાવ્યા હતા.

Uma Thakor

disabled